________________
એક કેડા કેડી ચૌરાસી કેડ વલી, બહેત્તર લાખ વિશેષેરે, સહસ ઈદકાસી સાતસે ઊપરે, તિહાં સીધા મુનિ સુવિશેષ છે. ૧૯ સમેત ગિરિની ચૌથી ટૂંકના, દર્શને યે હવે લાભ રે, કેડી એક પૌષધ ફેલ કહ્યો, એતે થાએ લાભ રે. ૨૦ ચી અવિચલ ગિરિ તીર્થકું, બાદ ભવિ બહુ ભાવે રે, સબલે અવિચલ પદ તુમે લહે, વલી લહે ભવજલ નાવ રે. ૨૧ (૫) રોહન ગિરિ – પાંચમું સમેત ગિરિ ઉપરે, મોહન ગિરિ મહંત રે, મહે સુર–ખેચર-ભૂચર-નર વલી, વલી માહે મુનિ મહતર. ૨૨ જગ તારક પદ્ય પ્રભુ જિનવરુ, ત્રિભુવન નાયક સ્વામી રે, આ એહ સમેત ગિરિ પરે, ચઢવા શિવપુર ધામ રે. ૨૩ પ્રભુ નિરખી એહન ગિરિ ભલું, અણસણનું મન કીધું રે, તીસ દિવસ પાસના કરી, મન વાંછિત ફલ લીધું છે. ૨૪ મગસિર વિદિ એકાદસી દિને, પામ્યા મુક્તિનું કામ છે, ત્રિ સહસ (સય) અડસઠ (સય) જિન સંગે સુનિ,
એ તીરથ શુભ ધામ રે. ૨૫ પંચમ ઉદ્ધાર
પ્રથમ કિણ મેહન ગિરિ ઉર્યું, કહું તેહનું નામ રે, ભવિજન હુસે સુણ સહુ જાણવાને એ કામ છે. ૨૬ નગરી પ્રભાકર બંગ દેશ મેં, સુપ્રભ રાજા જેહ રે, જાત્રા જિર્ણ કરી સમેત ગિરિ તણું, ભાવે બહુ સસનેહ રે. ૨૭ રાજા સુપ્રભા મોહન ગિરિ, કાર્યો ઉદ્ધાર જિણ વહેલે રે, જગમેં યશ બહુલો જિણ લિયે, જગ યશ તાસ પ્રસિદ્ધિ . ૨૮ ભાગે પાંચમે ઉદ્ધાર એ, રાય સુપ્રભ જિણ કીધે રે,
ધન ધન તેહના માતા પિતા, ધન કુલ વંશ પ્રસિદ્ધ છે. ૨૯ પાંચમી ટૂંક સહિમા
મેહન ગિરિ પર મુનિ કેતા, સંખ્યા જે વહતા રે, કેડ નિન્યાણ સત્યાશી લાખ, સહસ તેયાલ હતા ૩૦ વલી ઉપર સાતસે સત્તાવીશ, એટલા મુનિ મહંત રે, મેક્ષ ગયે નમે નિત પ્રતિ, સિદ્ધ થયે જે સંત રે. ૩૧