________________
આનદ ટ્રક મનહર ઊપરી, કિ જિણ પ્રથમ ઉદ્ધાર રે, ત્રીજો ઉદ્ધાર એહ ગિરિ તણે, કર્યો તેહ સુખ કાર રે. ૬ તૃતીય ટૂંક મહિમા - વલી આનંદ ગિરિ પર મુનિ વસ, તિહિતેર કેડા કેડી રે, સિત્તેર કેડ સતરે લક્ષ ઉપરે, બયાલીસ સહસની જોડી રે. ૭ સસસય ઊપર એતા મુનિવ, આનન્દ ગિરિ પર સિધા રે, તે કારણ તીરથ બડે, જિહાં ગિરિ એ પ્રસિદ્ધ રે. ૮ ફલ કે આનંદ ગિરિ ભેટતા, પૌષધ લક્ષનું જેહરે, તીરથ ભેટયા ફલ હૈ તિ, એ તીરથ અનુભવ હરે. ૯ ૪) અવિચલ ટૂંકઃએક સમેત શિખર ગિરિ સહલ, શોભા સુંદર સારે રે, અવિચલ ગિરિ હૈ મનેહરુ, ચૌથ તીર્થ ચિત ધાર છે. ૧૦ આએ સુમતિ ઈશુ ગિરિ પરે, ચઢે સમેત ગિરિ પાજ રે, સહસ મુનિ સંગે લિયા, આવ્યા અવિચલ ગિરિરાજ રે. ૧૧ સુદિ ચૈત્ર નવમી દિન પ્રભુ, શુદ્ધ કાઉસગ ધારે રે, તીસ પૌષધ ગ્રહી પ્રભુજીરે, વારી કર્મ વિકાર રે. ૧૨ લહી નિર્વાણ અવિચલ જિહાં ગિરે, સહસ મુનિ બલી જેમ રે, કરી અણસણ અનુભવ પદ વરી, પ્રભુ સંગે સહુ તેમ છે. ૧૩ સુમતિ જિન તીર્થ અવિચલ ગિરિ, થાપ્યું તે શુભ કામરે, વર્તાવી મહિમા તીરથ કરી, સહુ ભવિ જન ને કામ રે. ૧૪ ચેાથે ઉદ્ધાર - ચૌો ઉદ્ધાર કર્યો જે કિણે, કહું વલી તેહનું નામ રે, વલી સુણજે સાજન સહૂ તેહને, વર્ણવ તે સહુ તામ રે. ૧૫ પદ્ય નગર કે રાજવી, આનંદ સેન જે રાવ રે, તે આ સમેત ગિરિ જાતરા, કરી મનથી બહુ ભાવ રે. ૧૬ પ્રથમ વલી અવિચલ ગિરિ, ઉદ્ધાર આનંદ સેને કીધો રે, જિણ લાભ અનતે પામી, વલી પામ્ય બહેલી સિદ્ધ રે. ૧૭ ચતુર્થ દુક મહિમા –
એહ અવિચલ ગિરિ ઉપરે, અવિચલ થયા મુનિ કેતા રે, હિવે સુ જેહ થયા તે કહું, સિધ્યા મુનિવર જેવા રે. ૧૮