________________
૨૪
૨૫
૨૭
૧૩ જે દેશના ગુરુ ધર્મની, જિન ના વચન રસાલ, નર ભવ પામી પ્રાણીયા ! ટાલે મદ મન વાલ. સુણ વાણી રાય રઝિ, કહે હેમદત્ત કર જેડ, પુત્ર નહીં એક માહરે, એહ મટી ખેડ. કહે ચાસક ગણધર રાયને, સુણે હેમદત રાય, ધર્મ ભલે સંસાર મેં, ધમેં નવ નિધિ ધામ, દેવ અરિહંત ને પૂજિયે, દયા દિલ મેં ધાર, પાંચે ઈદ્રી વશ કર, દીજે દાન અપાર તીરથ જાત્રાએ ફલ ઘણું, કરે ઈમ તીર્થ ઉદાર, તેહથી મન વંછિત મિલે, સુખ લહો અભિનવ સાર. રાય બાણું સુણ ગુરુ તણું, કહે ગુરુ ને રાય એહ, માહરે મન એક પુત્રની, કેસે લહિયે તેહ ? ગુરુ કહે હિવે તમે સાંભલે, કરે સમેત ગિરિ જાત્ર, પિત વસ્ત્ર પહેરી કરી, કરિયે નિર્મલ ગાત્ર. છ છરી શુદ્ધ પાલતા, કર હવે વિહાર, કઈ જીવ દુખી ના હેવે, ” જાત્રા એહ વિચાર. સુણી વાણી ગુરુરાયની, કરી બહુલે સંઘ, ચઉવિ સંઘ સુપરે કરી, આવે ગિરિ ઉમંગ. કરી સમેત ગિરિ જાતરા, કર્યો હેમદત્ત ઉદ્ધાર, નિજ આતમ સફલ કરી. ખરચી દ્રવ્ય અપાર. સમેત શિખર ગિરિ જાતરા, લાભ લઈ ભર પૂર, પુણ્ય તણું પ્રભાવ થી, થયે પુત્ર સનૂર. હેમદત્ત રાય ફલ પામિ, તિમ ભવિ ને ઈમ હોય, કરિયે શિખર ગિરિ જાતરા, લાભ અનતે જોય.
૨૯
૩૦
૩૧
૩૨
૨૩
૩૪
૩૫
દ્વિતીય ક મહિમા :એક સમેત શિખર પરે, દત્ત ધવલ ગિરિ ઢુક, મુનિવર સિધ્યા તે કહું, ભવિ સુ આલસ મૂક. સંભવાદિ નવ કડાકડી, લક્ષ બહાર તેહ, ઉપર સહસ બયાલીસ, પાંચસે ઊપર જેહ,