________________
૧૦૮
સંઘ ચતુર્વિધ સજલે હે, નિલે નહીં કેઈ સંઘ મેં; કાંઈ દ્રવ્યે સહુ ભરપૂર, કોઠારી ભંડારી હે.
વ્યાપારી સારી વસ્તુના, કાંઈ સેઠ સારથવાહ સમૂર; વાછત્ર વિવિધ પ્રકારે છે, બાજા ઘણુ બાજતા. કાંઈ કરતા પ્રભુ ગુણ ચૂર, શયન વિણ બહુ ગાવે છે; રાગ રાગણ સ્વર છ દસે, કાંઇ તાન માન કરી સૂર. ૧૦ ઈહ વિધ સંઘ સજાઈ હે, અધિકાઈ નિસાણ કેઈ ભલા; કાંઈ સંઘના બહુ વરણાવ, રાજા ભગીરથ જેહ. • વલી તેહ નહિ કેઈ જેડલે, કાંઈ સંઘપતિ નામ ધરાવે; રાજ કા બહુ તેરી હૈ, ઈદ્રાણી જાણે અપ્સરા. કાંઈ દાસદાસી મિલ ભાવ, વલિ બહુ કરી બહુલે છે, સંઘ સઘલે લેકે સામઠ, કાંઈ બહુ વહાં ડેરા તણાવ. ૧૧ જ્જુ તિલક કરી મન ભાલે છે, ખિસા ચોખા ચાલિયા; કાંઈ મંગલિક શ્રીફલ હાથ, શુભ લગને શુભ જાગે હો, શુભ વેલા ભલી માહિં ઈની, કઈ બિદા ભઈ બહુ સાથ સગર મુનીશ્વર પાસે છે, ઉલ્લાસે કરે બહુ બિનતી. કાંઈ મયા કરે મુજ નાથ, જાત્રા શિખર ગિરિ સંગે છે, બહુ રંગે અધ્યા સુ સંચર્યા, કાંઈ જપતા નવપદ ગાથ. ૧૨ બાલા બૂઢા સંગે હે, મન રંગ ઉમંગે ચાલતા કાંઈ કરે ત્રિણ કેસી મુકામ, છઘેહરી પાલતા હે. ટાલતા ઈપથ દેષને, કાંઈ ગાતા પ્રભુ ગુણ ગ્રામ; અનુક્રમે શિખર ગિરિ નિરખી હો,હિય હરખી વધારે ગિરિમણી; કાંઈ સોને રુપે દામ, મધુવન મેં જબ આવે છે; બહુ ભાવે ગિરિ વંદન કરે, કાંઈ આરતી ઉતારે તા. ૧૩ ચઢી સમેત ગિરિ પાજે હે, બહુ રાજે મિલ મિલ કસું; કાંઈ ગધર્વ નાલે આપ, ચરણ પરવાલી સજલે છે. નિર્મલ થઈ થાક ઉતારતા, કાંઈ તિહાં સહુ સંગે થાય; ફિર બહતા તલિ અગે છે, બહુ રંગે ચઢતા મન કરી. કાંઈ હરખી તસહ હમાય, સીતા નાલે આવી છે મન ભાવી ભાવી વસમો લહે, કાંઈ બાલા બૂટા સુખ પાય. ૧૪