________________
૧૮
રાય ભગીરથ પાસે હે, ઈક સાસે બધાઈ તિણ દે, કાંઈ હરડ્યા સહુ પરિવાર, રાય ભગીરથ તેહ હે. તે દેવે સાર મુદ્રા મણું, કાંઈ બનયાલિકને તિણ વાર દાદા અંદણ કાજે છે, બહુ સાજે વાજા ખાતે. કાંઈ ગાજતા ગયવર સાર, અશ્વ, રથ, દિલ પૂરા હે; બહુ સંગ શૂરા મલપતા, કાંઈ નગરના બહુ નરનાર. ૫ કાનન માં સહુ આવે હો, બહુ ભાવે મુનિજન વાંદતા; કાંઈ બૈઠે (ઉચિત) ઠામ, દેસના હૈ મુનિરાયા છે. મન ભાયા આગમ ભાષતા, કાંઈ બોધવા ભવિજન કાજ; મીઠી અમીરસ વાણી હે, ભવ્ય પ્રાણી સુણી મોહ્યા. કાંઈ પ્રતિબુદ્ધ એ કઈ તામ, રાજા ભગીરથ જપે છે; સુનિ સંપે વચન શુભ ઉચરે, કાંઈ કહે મુનિને કરે પ્રણામ. ૬ સ્વામી મુઝ નિતારે હે, ભવ તારે વારે દુખ ને, કાંઈ અનુભવ કિમ હવે હાથ, મુનિ મુખ વચન રસાલે છે. શુભ ઢાલે વચન ઈમ ઉચરે, કાંઈ કરે શિખરની જાત, પિતર ને પૂછ લહે, મન વાંછિત સિદ્ધિ આપણા. કાંઈ તરિયે ભવ જલ પાથ, ગુરુ વાણી ભાવણે છે, મુખ્ય પણે કરવું એ સહી, કાંઈ અતિ હિય મેં હર્ષાત. ૭ ગુરુ વાંદી ઘર આવે છે, પઠાવે સંઘ કકતરી કાંઈ કરે હિ સંઘ તયાર, બસ સહસ ગજ ગમતા હે. મદ ઝરતા અતિ બહુ ઝૂમતા, કાંઈ કરતા કેલિ અપાર; કેઈ હાદા ગજ સેહે હો, કેઈ મોહે અંબાવાડિયા, કાંઈ ગુંજત જિમ જલ ધાર, ઉરકી ઐરાકી કઈ હે; કેઈ કાછી ધાઠી જાતના, કાંઈ જુરી બીસ હજાર. ૮ ગજ રથ, અશ્વ રથ, બહુલા કેઈ બહુલા વૃષભ રથ હતા; કઈ રથ પિણ બીસ હજાર, સુછાલા મધરાલી છે. અડિયાલા પાલા કકડા, કાંઈ પાલા લખ બીસ હજાર, દેવ સુખાસન કેઈ છે, કેઈ ચકડેલ સુહામણુ. કાંઈ સહસાગમ કેઈ ત્યાર, ખાતી નહિ જોઈ હે; કઈ બેલદાર સંઘ મેં ઘણા, કાંઈ દીવીધરા હૈ અાર. ૯