________________
૧૦
શિખર અતિશય ભારી હેા, સુખકારી ખેદ ન કોઈ લહે; કાંઈ રાજી સહુ નરનાર, મૂલ શિખર ગિરિ ચઢિયા હૈ. વિલ સરિયાકાર જનમતણા, કાંઈ સિદ્ધવર ટૂંક દિલ ધારા; સુરપતિ શુભે' રચિયા હા, તિહાં નિરખી અજીત જીનરાયને
કાંઈ મન મે હર્ષ અપાર, વંદન કરે. મન ભાવે. હા, તિહાં ધ્યાવે' અજીત જીન નામને,કાંઈ સુખ ઉચરે જયજયકાર. ૧૫ પૂજા બહુ વિધ સારે હા, મન ધારે" પ્રભુ ગુણુ ગાવતા; કાંઈ બહુ વિધ ભક્તિ કરત, ભાગીરથ મઢ ભાગી હા, અતિરાગી અજીત જીન પેાતશ, કાંઈ પિતૃ ચરણ પૂજત; સ્નાત્ર સત્તર પ્રકા૨ી હા, અધિકારી અષ્ટ પ્રકારની. કાંઇ સેવા કરે, હરત, ભાગીરથ મન ભાવે હા; પ્રાસાદ કરાવે તેહવેા, કાંઈ પ્રથમ ઉદ્ધાર કરત. ૧૯ ગગન મડલ તિણુ વેલા હા, મહુ ભેલા વાજીંત ખાજતા; કાંઇ સુર સહુ મિલતે આપ, પુષ્પ વૃષ્ટિ મર્હુ કરતા હૈ. ઉચ્ચતા શબ્દ જય જય ભલા, કાંઈ આવી નમે પ્રભુ પાય, ઉપજ્ગ્યા કેવલ જેહવે હા, લિ તેહવે. સગર મુનીસને; કાંઈ લેાકાલાક દીખાય, કેવલ ઉચ્છમ કરતા હા, બહું ધરતા હરખ સહુ દેખતા, કાંઈ સેવતા કેવલી પાય. ૧૭ લેાકા લેાક પ્રયાસે હી, સુખ ભાષે ક્રેસના નિર્મલી, કાંઈ સગર કેવલી તિગુવાર, શ્રવણુ સુણે ભવ્ય પ્રાણી હા. જિનવાણી અસીરસ સું ભલી, કાંઈ અતિ આંણી એક તાર, સગર કેવલી પાચા હૈ, નિષ્ઠાણુ સાચે તે ભલેા. કાંઈ સિદ્ધવર—ટું કે ધાર, સરસ મુનિ ઘાતે હા, મુનિ ખાતે અનુભવ નિમલી, કાંઈ સમેત શિખર પાર સાર, ૧૮ હિવે ભાગીરથ રાયા હા, મન ભાયા તીરથ ઉપરે, કાંઈ તીરથ રખવાલ સાર,મહા જસ દક્ષને અજિત ખાલા હૈ. અધિષ્ઠાયક ને તેડવે, કાંઈ ભાગીરથ સુખકાર,
·
ભગીરથ રાય ને
સુરપતિ નરપતિ ખેલે હા, ધન ધન કાંઈ જિષ્ણુ કીધી રે ઉદ્ધાર, પ્રથમ એ ગુણુ વધુ બ્યા નિર્વાણુના, કાંઈ
સુણુ
ગિરિવર ના હા, સહુ નરનાર. ૧૯