________________
સગરચકી દીક્ષા - અજિત રાજ્ય સગરે લોજી, પાલે રાજ્ય વિશેષ, એક દિવસ વધામણજી, દેય મિલી તબ દેખ. ધન૧૬ પ્રભુ કેવલ એક વધામણજી, ચક્ર રત્ન ઉપજત, એ દેન એકણ સમજી, પાયે અતિ સુખ સંત ધન૧૭ પહલી વાદી પ્રભુ ભણીજી, પછે સાધ્યા સહુ દેશ, સાધી દેશ અયોધ્યા ભણીજી, આવ્યા સગર નરેશ. ધન, ૧૮ સગર નરેશર જબ કુમારને, દે આદેશ નરેશ, જઈ અષ્ટાપદ તીર્થનીજી, કરી ઈમે જાત્ર વિશેષ ધન. ૧૯ જહનુકુમર અદિ સાઠ સહસસુત, ચલે અષ્ટાપદ જાત, જાત્રા કરે તહાં તીર્થનીજી, ચિહું દિસ ફિરી વિખ્યાત. સાઠ સહસ ચુત ચક્રી ના મિલ, બંધન કરે એક બાત, એ તીરથ આસાતનાજી, ન કરે કેઈ વિધાત. ધન ૨૧ જહનુકુમાર દંડ રહે, ખાઈ ફેરી ચિઉ ફેર, ખેંચ સમુદ્ર સે ગંગા લાવે, દંડ રતન સે ઘેર. ધન રર ગંગા અષ્ટાપદે ફરે, શોભાણું નાગ લોક, ક્રોધ કરીને આવીયાજી, નાગ કુમર મિલ ક. ધન૦ ૨૩ જહનુસહિત સાઠ સહસનેજી, નાગ કુંવર ફેંકાર, ભસ્મ કર્યા સહ તેહને, થયા સુરલોકે અવતાર. ધન કરી વૈયાવચ્ચ તીર્થનીજી, બારમા દેવલેક સાર, એ સંબંધ જોઈયેજી, આવશ્યક સૂત્ર મઝાર પુત્ર મરણ ચકી સુજી, ઉપન્ય દુઃખ અપાર, સુરપતિ આવી સમઝાવિજી, શોક નિવારી સાર ધન૨૬ ભરત પરે સંઘવી થજી, આ ઉજજવલ ગિરિ જાત. પૂજી પ્રથમ જિjદનેજી, કર્યો ઉદ્ધાર વિખ્યાત. ધન ૨૭ સગર ચઢી ગૃહ આવીનેજી, ભગીરથ ને દિયે રાજ, અજિતનાથ પાસે ભલેજ, સગર સંજમ ગૃહી સાજ. ધન૨૮ સગર સંજમ આદરિજી, ત્રીજી ઢાલે એહ, હિવે અજિત નિર્વાણુનેજી, ભણે દયારુચિ અતિ ને ધન ૨૯