________________
૧૫
વનમાલી તમ દૌડનેજી, દેવે વધાઈ તામ. જિતશત્રુ તબ હરખીજી, વનમાલી ને દામ. ભવિ૦ ૨ જિતશત્રુ સુમિત્ર દેઉ મિલીજી, લેઈ અપણે પરિવાર, મુનિ વંદન વન આવીયાજી, કરી બહુ ઝદ્ધિ વિસ્તાર, ભવિ. કરી વદન બહુ ભાવસુજી, ઐઠા બેસણ ઢાંમ. ધર્મશેષ મુનિ તિણ સમંજી, ઘે દેશના તે નામ. ભવિ. ૪ સુણ વાણી પ્રતિબુઝીયાજી, જિતશત્રુ સુમિત્ર દે ભ્રાત, સંજમ લેવા ઉમટ્યાજી, કરતા મીલ દેહુ વાત. ભવિ. ૫ ગુરુ વાંદી ગૃહ આવીનેજી, અજિત કુંવર પટધાર. સગર જુવરાજ પદે ઠજી, ઘે રાજયનાં સહુ ભાર. ભવિ૦ ૬ જિત શત્રુસુમિત્ર બહુ મિલીજી, આવે ધર્મઘોષસૂરિપાસ. ત્યે દીક્ષા તપ આદરેંજ, કરી અષ્ટકર્મ દલ નાશ. ભવિ. ૭ અણસણ કરી સુરપદ વરી, જિતશત્રુ મુનિ રાય. ઈશાનેન્દ્ર પદ તે લહી, ઇંદ્ર રિદ્ધિ સહુ પાય, ભવિ૦ ૮ અજિત જનની વિજયા સતીજી, લહી શિવપદને ભાગ. ધન ધન જિન માતા પિતાજી, દેવ ગતિ અનુભવ રાગ ભવિ૦ ૯ આઠ લાખ પૂરવનું જી, ભેગવી અજિત સુરરાજ. કાંતિક વચને સુણીજી, ચિત્ત સમજ્યા શુભ કાજ. ભવિ. ૧૦
ધન ધન જિન રાજા ધન ધન તુમ અવતાર. શ્રી અજિતનાથ પ્રભુ દીક્ષા-કેવલ :બરસી દાન પ્રભુ દિયેજી, સંજમ સુમનબાલ, ઐસી સુપ્રભા શિબિકા પ્રભુજી, ઓચ્છવ કરે ઈદ્રિ મિલમાલ. ધન. ૧૧ પંચ મુછી કરી લેચનીજ, આગાર સે ભએ અણગાર, મઈ સુઈ એહિ પજવ વલીજી, ચાર જ્ઞાન શુભ ધાર ધન- ૧૨ સહસ સંગ મુનિવર ભયાજી, ગૃહી સંમ શ્રત ધાર, દે ઉપવાસે પાર છે, કરીય અજિત સુખકાર. ધન ૧૩ ગામ નગર પુર વિહરતાછ, કરતા ઉગ્ર વિહાર, આ અધ્યા પરિસરેજી, ઉપજે કેવલ સાર. ધન ૧૪ કેવલ મહિમા સુર કરે છે, કર સમસરણ રચના, ચૌમુખી વાણું વિસ્તરેજી, સુરનર મુનિ તિરિ વાહ. ધન૧૫