________________
૧૨
શીતલ નિર્મલ જલ તિહાં ઝરણે, પાવન કરી શુચિ અંગ છે. વસ્ત્ર પવિત્ર પહેરી સહુ અગે, ચઢી ગિરિ ઉતગ રે. ધ૦ ૪ અખા રાયણ સરસ ખજૂર, શીતાફલ નાલેર રે કેલાં અનાર જરદ નારંગી, વૃક્ષ બહુ ચિહું ફેર છે. ધ. ૫ વૃક્ષ અનેક પહેલા વલી બહુલા, તુ જતુ કા ફલ પૂર રે. વાસે પરિમલ જિહાં ગિરિચિહું દિસ, સમેત શિખર હે સૂર રે. ધ. ૬ કેવડા કેતકી જાય મોગરા, કુંદ મચકુંદ ગુલાબ રે. ગધરાજ સેવત્રી સુગધી, બઉલસીરી બહુ ઝાબ રે. ધ. ૭ રિત રિતક સુગંધિ ફલ ફૂલે, ભમર ભમેં ચિહુ પાસ રે. બહુલા વૃક્ષનાં પુષ્પ સુગધી, વાસે પરિમલ ખાસ રે. ધ૦ ૮ સિંહ ધડુકે પર્વત ઉપર, અન્ય હી જીવ અનેક રે. ઝાડ શૃંગી મેં ચિદિસ ફિરતા, કરતા કેલ વિશેષ છે. ધ. ૯ યાત્રાવર્ણન – દેશ દેશના સંધ મિલ આવે, બોલે જય જિન વિસ છે. પહેલી સફલ બોલાય પાલગંજે, લહી રાજની આશીષ રે. ધ. ૧૦ સાંવલીયા પ્રભુ પાસ કી મૂરત, બહુ ઓછવ મંડાણ રે. પાલગંજ સે પ્રભુજી લાવે, બેલે મુખ જય વાણ રે. ધ. ૧૧ સંઘ સહુ મધુ વનમેં આવે, કરિ રહે પટ આવાસ રે. મધુવન મેં પ્રાસાદ પ્રભુ કે, જિહાં થાપે પ્રભુ પાસ રે. ધ. ૧૨ ઉપમ:સમેત શિખર ગિરિ પર્વત ઉપર, ટ્રેક જિહાં છે વીસ રે. વીસ ટુ કા નામ જૂજૂવા, કહ્યું હિયડે હિંસ છે. ૧૦ ૧૩
ટુંક પર જે જે પ્રભુજી, લેહિ જિહાં જિહાં નિરવાણ રે.
કે ટુંકે સાધુ સિધ્યા, કહેસું તે હિવ જાણ રે. ૧૦ ૧૪ જિણ જિણ ટુંક ઉદ્ધાર કર્યો જિણઇ, કહેસું તે હિવ સબંધ છે. કુણા કુણ દેશનાં કુણુ કુણ નગરના, કુણા કુણ રાજ પ્રબંધ રે. ધ. ૧૫ જે જેહવા હવે તે તેહની, જે જેહવાં રંગ આ રે. પહેરી જાત્ર કરે તે તેહવા, લહેર્યે ફલ તે તત્ર રે. ધ. ૧૬