________________
૧૦૩
જે જેતા પૌષધ કે કેતા, કર્યું જાત્ર ફલ તેહ રે. લહેચ્ચે ભવિજન લાભ જાત્રા મેં, ફલ અનંતા તેહ રે. ૧૦ ૧૭ ટુક ટુકે જે જે પ્રભુ સંગ, તે તે મુનિવર તેહ રે. જેહનું વર્ણન હોયૅ જે આગે, સુણ ચતુર ભવિ તેહ રે. ઘ૦ ૧૮ પહેલી હાલે પહિલું વર્ણવ, જાણવા કાજે જેહ રે. - આગે વર્ણવ સબલ દયારુચિ, ભણચ્ચે તે ગુણ ગેહ રે. ધ. ૧૯
( ઢાળ બીજી છે. (રાગ-ગી થારે ઝેલી ને તુંબી હાથ મેં રે એ દેશી) ડુંગર ટાડે રે ડુંગર ફૂટરો રે ડુંગર પહલે ત્રિયણમાન. વિશટુંક પરિવારે સોહત રે, જિહાં પ્રભુ વિશ નિણંદ વખાણુ મા૧
મારે મન મોહ્યો રે સમેતગિરિ તીરથે રે
તીરથ સહુ રે એ તીરથ સાર. મારા (૧) સદવરટૂંક – પહેલી એહ સમેત શિખર ઉપરે રે, અજિતનાથ નિર્વાણ વિચાર. ચાર કલ્યાણક અધ્યામે ભયારે, પાંચમું સમેત શિખર ગિરધાર. ૨ સમેત શિખર ગિરિ ઉપર સેહત રે, મનહર ઊંચે સિદ્દવર ટુંક જિહાં પ્રભુ અજિત જિનેશ્વર સિદ્ધ થયા રે,
સહસ મુનિ સંગ આએ એહ ટુંક. ૩ લક્ષ બહેતર પૂરવનું આયુ રે, ભેગવી અજિત જિનેશ્વર ભાણું. સબલ અકર્મ કું ક્ષય કરી રે, પ્રભુ લહી અનુંભવ એક વખાણ, ૪ સમેત ગિરિ સિદ્ધવર ટુંક પર રે, મુનિ મુગત કી સંખ્યામાન. એક અબજ અસી કેડ જ જે કદા, ઊપર ચૌપન લક્ષને થાન. ૫ બારે અજિત અરુ અંતર સંભવ વિચે રે, મોક્ષે ગયા સાધુ ધર ધ્યાન. તિયું કારણ એ શિખરગિરિ ટુંકનો રે, તીરથ માટે એહ સુથાન ૬ કડ બતીસ જ પૌષધ ફલ લહેં રે, ફલ તે તે જાત્રામેં એકમાન જે સમેત શિખર ગિરિ જાતરા રે, કરાઁ લઇર્ચે ગતિ શુભવાન. ૭ પહલી એહ સમેત ગિરિ જતરા રે, કર્યો ઉદ્ધારજ તેનું નામ, સાંભલજે સહુ ભવિ હિવે તેનું રે, માત પિતા અરુ નગરી ઠામ, ૮