________________
શ્રી સમેતશિખરજીને રાસ
શ્રી પાર્શ્વનાથાય નમ:
અથ શ્રીસમેતશિખરરાસ લિખ્યતે પ્રારંભ -
( દુહા ) શ્રી પારસ જિનવર નમી, નમીયે શારદ માય. વચનામૃત રસ દીજીયે, કીજે શુભ સુપસાય. ૧ પારસ પારસ કીજીયે, પારસ પરમ નિધાન. પારસ પરમ દયાનિધિ, સાંવલી રાજાન. ૨ ભૂમાહે તીરથ ઘણાં, ગિણવા કે સમર. ઊર્વ અધે મધ્ય લોકમે, બહુલાં જિહાં તીરથ. ૩ સહુ તીરથ માંહે સરસ, સમેત શિખર ગિરિરાય. સિદ્ધ ભયા જ્યાં વીશ પ્રભુ, સાધુ અનંત શિવપાય. વીર જિનેશ્વર ઈમ ભણે, ઈન્દ્રાદિક સુર પાસ. સમેત શિખર તીરથ શિરે, વીશ પ્રભુ જિહાં વાસ. તે માટે તીરથ ખડે, સમેત શિખર કહેવાય. કહું રાસ હિચે જેહને, સુણતાં સુખ બહુ થાય, ૬
ગિરિપરિચય –
(ઢાલ પહેલી) (રાગ-ધન ધન સંપ્રતિ સાચો રાજા, એ ચાલ) ધન ધન એડ સમેતશિખર ગિરિ પ્રવર તીરથ માંહે સાર રે. હરગતિ દૂર નિવારે એ ગિરિ, ઉતારે ભવ પાર રે. ધ. ૧ ગગન મંડલ સે બાદ કરતે ઉચે જિમ આસમાન રે. ઝાડ જંગી ઔર ઝરણ ઝરત હૈ, મર કરત નૃત્ય તાન રે. . ૨ ગધવેનાલો સીતાનાલો, વહે જિહાં નિર્મલ નીર રે. જાત્રી જન આવીને ત્યાં સહુ, સ્નાન કરે બેસી તીર રે. ધ. ૩