SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ མ་ પછી અઢાર અભિષેકની ક્રિયા શરૂ થઈ, તેના લાભ જુદી જુદી વ્યક્તિએએ લીધા હતા. ત્યારપછી નિશાલ ગરણાના વિધિ શરૂ થયા હતા તેના આદેશ કે. હેાટાલાલની કુાં. કલકત્તાવાળાએ લીધેા હતેા. તેમણે પતિજીના સુંદર વેશ પહેરી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના રંગમડપમાં આવી ખાળકાને નમસ્કાર મહામંત્ર ભણાવ્યા હતા અને ત્યારમાદ સ્લેટ, પેન, નાટ આદિની પ્રભાવના કરી હતી. નિશાળગરણું થઈ રહ્યા બાદ પાણિગ્રહણના (લગ્નના) વિધિ શરૂ થયા હતા, લગવાનના સાસુ-સસરા ખનવાના લાભ માજીપુરાવાળા શેઠનેમચંદ જીવણચંદે લીધા હતા. ભગવાનનું ફૂલેકું ચડયુ' તેમાં ભગવાનના પિતા (શેઠ ગુલામચ'દ ફૂલચંદ )ભગવાનની માતા. ઈન્દ્ર, ઇન્દ્રાણી આદિ સહુ જોડાયા હતા. ફૂલેકુ ફરીને વેવાણનાં ઘરે આવ્યું હતું. તે વખતે લુણુ ઉતારવાના આદેશ વેરાવળવાળા શેઠ વમાન ટાકરશી શાહે લીધા હતા. ભગવાનનું ફૂલેકું આન્યા માદ સાસુ બનેલા તારાબહેન નેમચઢે ભગવાનને પાંખાં કર્યાં હતાં. ત્યારપછી ભગવાનને લગ્નપીઠિકા પર પધરાવવામાં આવ્યા હતા. તેમની ચારે ખાજી ભગવાનના માતા, પિતા, સાસુ, સસરા, ઇન્દ્ર, ઈન્દ્રાણી સમેત ચતુર્વિધ શ્રી સઘ બેઠા હતા. ત્યારમાદ કન્યાના મામા બનનાર કાલ્હાપુરવાળા શેઠ સેામ લાલચ કે કન્યારૂપકલશને ભગવાનની સામેની પીઠિકા પર પધરાખ્યા હતા. 1 ત્યારબાદ પડિતજી અનેલ કે. ટાલાલની કુાં.વાળાએ લગ્નવિધિની શરૂઆત કરાવી હતી. ત્યારે સુદર ગીતનાદ અને મત્રાચ્ચારણથી મંડપ ગાજી ઉઠ્યો હતેા. શ્રી ગજાનન ભાઈ એ સગીતની સુંદર જમાવટ કરીને યાત્રિકાનાં દિલ ખુશ કરી દીધાં હતાં. તે પછી રાજ્યાભિષેક વિધિની શરૂઆત થઈ હતી. તેમાં દરખાર ભરાતાં શ્રી પાર્શ્વકુમારને સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા. બાજુમાં મંત્રી, નગરશેઠ આઢિ યથાસ્થાને બેઠા હતા. નગરશેઠ અનવાનેા લાલ શેઠ રાયચંદ ગુલામચંદ અચ્છારીવાળાએ લીધા હતા. સેનાપતિ શેઠ જીવરાજ અમરચંદ મુંબઈવાળા ખન્યા હતા. તેએ સેનાપતિના પાશાક ધારણ કરીને સહુના માખરે ઊભા હતા. ભગવાનની અને ખાજી ચામર ઢાળનાર તથા છડી ધારણ કરનાર ઉંભા હતા. આમ ભગવાનના દરખારના ઠાઠ ખૂબ જામ્યા હતા. માદ ભગવાનને યુવરાજતિલક કરવાના વિધિ થયા હતા; તિલક કરવાના લાભ કલકત્તાવાળા શા. શાંતિલાલ દેવશીભાઈ એ લીધા હતેા. આજે કલકત્તાના જૈનભાઈ એએ ભાતુ આપીને સઘની ભકિત કરી હતી. પૂજા, માંગી તથા ભાવના નિત્ય મુજખ સારી રીતે થયા હતા.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy