________________
શુભલામણું છે. આજના વિષમકાળમાં ને કપરા સમયમાં પૂજ્ય ગુરૂદેવે “મુક્તિધામની મુકેલી જવાબદારીનું પાલન કરવાનું બળ પ્રાપ્ત થાય અને જૈન ધર્મના પ્રચાર-પ્રસારના કાર્યોમાં ચતુર્વિધ સંઘને સારે સહકાર મળતો રહે એ જ અભ્યર્થના
અંતમાં પૂજ્ય ગુરુદેવમાં રહેલી સંયમશુદ્ધિ, સ્વાધ્યાયબુદ્ધિ, જિજ્ઞાસાવૃતિ, શાસ્ત્રોની વફાદારી, શાસનની સમર્પિતતા અને સહન- ૬ શીલતા વગેરે અનેકાનેક ગુણ મારા આત્મામાં વિકાસ પામે એ જ ! અભ્યર્થના.
- આપને ચરણ કિંકર યશવિજયના કેટનુ કેટી વંદન
Nir
{w
'ILIA
-
-
-
-
- - -
-