________________
બીબો પૂજા દેશો કૃત્તિ વિશેષમાં,
ગુરુદેવના અજોડ વ્યક્તિત્વ ને શબ્દાંક્તિ કરવાની પ્રમળ ઈચ્છાથી શ્રદ્ધાંજલિ વિશેષાંક પ્રગટ કરવાની સ્ફુરણા થઈ અને પૂજ્યશ્રીના દિવ્યાશિષથી મારી ભાવના સાકર થઈ
૫૨મ પૂજ્ય આચાર્ય ભગવંતા, પૂજ્ય પન્યાસજી મ.સા, પૂજ્ય સાધુભગવંતા, તથા પૂ. સાધ્વીજી મહારાજો, સદ્યા તેમજ ગુરુભક્ત શ્રાવક-શ્રાવિકાએ જેએ એ શ્રદ્ધાંજલિ વિશેષાંકમાં લેખા આપ્યાં છે. તે ઉપરાંત જેઓએ આર્થિક સહકાર આપ્યા છે તે સર્વેના હું અંતઃ કરણ પૂર્વક આભાર માનુ છુ. “ ઝાઝા હાથ રળિયામણા ” એ ઉક્તિ પ્રમાણે આપ સૌના સહકારથી શ્રદ્ધાંજલિ વિશેષાંક પણ રળિયામણુ બન્યા છે. અને આ અંક આપ સૌના સદ્ભાવની ફલશ્રુતિ છે.
“ જૈન ” સાપ્તાહિક ના સ’પાદક, કાર્યકુશળ, દીર્ઘદૃષ્ટા શ્રીચુત મહેન્દ્રભાઈ ગુલામચ'દ શેઠે આત્મીયતાથી આ વિશેષાંક ટૂંક સમયમાં પશ્રિમપૂર્ણાંક ઝડપી સાકાર બનાવવા અથાગ પ્રયત્ના કર્યા છે. તેઓશ્રીના હાથે આવા શુભ કાર્યો થતાં રહે અને શાસનદેવ તેમને શાસનના કાર્યો કરવા સહાય કરે એ જ અંતરના આશિષ,
#
પૂજ્ય ગુરુદેવશ્રીની અજર અમર બની રહેલ સહિત્યની કૃતિમાંથી દરેક પાને રત્ન કણિકાઓ આપેલ છે. તે સિવાય પણ લેખા-દેશાંત કથાએ આ વિશેષાંકમાં આપવા ભાવના હતી પણ તેમના જીવનના પ્રસંગા અને પ્રવૃત્તિને પણ પુરુ સ્થાન નથી આપી શકાયું તે તેમના સાહિત્ય માટે ફરી પ્રકાશન દ્વારા મળીશું.
પૂજ્ય ગુરૂદેવશ્રીના વિયેાગ પછી ‘ મુક્તિધામ' જેવી વિશાળ સસ્થાનું કાય મારા જેવા માટે મુશ્કેલ અને સંપરૂ હતુ ત્યારે તેના કાચકર ભાઈ એ સુશ્રાવક શ્રી જયંતિભાઈ ખગડીયા, શ્રી દલીચ‘દભાઈ દેસાઈ, શ્રી મહેશભાઈ ગાંધી, શ્રી શાંતિભાઈ શાહ વગેરે એ જે સાથ સસ્કાર જે હું આપી, પૂજ્ય ગુરૂવશ્રીની ભાવનાં મુજબની સંસ્થાના વિકાસ-વિસ્તાર માટે જે પ્રયત્ન કરી રહેલ છે તે, આ ક્ષણે હું ભૂલી શકું તેમ નથી. /
પૂજ્ય ગુરુદેવશ્રીએ સસ્થાના કાય વાહકેએ તથા સકલ મારા ઉપર અમાપ ઉત્સાહ અને ઉર્મીંગ દર્શાવેલ છે જે મારા
શ્રીસ ઘે
પ્રત્યેની
{