________________
આ દૌરાષ્ટ્ર ડેટારી સ્મૃતિ વિશેષાંક
સ’પાદકીય... એ બેલ
સસારમાં અનેક આત્માએ જન્મે છે અને મૃત્યુ પામે છે. પણ જન્મીને જીવનને જીવી જાણનારા આત્માએ મૃત્યુને મહાત્સવરૂપ બનાવી જનારા મહાપુરુષા વિરલ જ હોય છે. મારા અન ત ઉપારી સૌરાષ્ટ્રકેસરી, શાસન પ્રભાવક, પૂજ્યપાદ ગુરુભગવંતશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ જૈન .સઘ અને માતા-પિતા જૈનેત્તર સમાજના ઉપકારી તા છે જ પણ મારા તા અનતાઅન ત પકારી છે. ૨૫ વષઁના મારા સચમ પર્યાયમાં તેઓશ્રીએ પિતાની જેમ વાત્સલ્ય આપી મને સચમ માર્ગમાં આગળ વધારવા અથાગ પ્રયત્નો કર્યાં. એ ઉપકારીના ઋણમાંથી મુક્ત થવા હું કદાપિ સમથ નથી. તેઓશ્રીના વિરહથી મારા
જીવનમાં ન પૂરી શકાય એવી ખેાટ પડી છે. પરંતુ ગુરુદેવના શબ્દો યાદ આવે છે કે “ જન્મ એ વિકૃતિ છે પણ એ પ્રકૃતિ છે અને છે ચારિત્ર એ સસ્કૃતિ છે” તેમનામાં રહેલા અનેકાનેક ગુણ્ણાના એક અશ પણ મારામાં આવે તે તેને હું ગુરુપાન સાફલ્ય ગણીશ.
જેમના દશન માત્રથી દિલ અને દિમાગ ઢાલી ઉઠે એવા પૂજ્ય
*****
-----