SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Ke { « à , 3 , ( 3 , tet1 દૌર ઊંesફી સતિ શિis સંયમજીવનના એ સ્વામી ઓ, સ્વામી ! જીવન જીવવાની કળાના. હસતા જીવવું ખૂબ સહેલ છે, પણ હસતા મરવું કેટલું કઠિન છે? આપનું જીવન એ ? સાધનામય સ્વાધ્યાયમેય, કે નિઃસ્પૃહતામય પ્રસન્નતામય, ને સ્વારાધનામય, આપશ્રીએ, મૃત્યુને ય બનાવ્યું, સ્વાધ્યાયમય એ ખરેખર, આપના જીવનનું. બન્યું છેષ્ઠત્તમ ઉજજવલ પાસું યાદ આવી વાત ! અમ–કુટુંબના તારલાને, આપ્યું તેજસ્વી સંયમજીવન, ને થયા નવીનચંદ્રમાંથી ગણિશ્રીયશોવિજ્યજી. એ તારલો આવે સ્મરણ ચક્ષુએ ત્યારે અમને, આપ જ યાદ આવી જાવ છો ? શું આપીએ આપને અમે? . સિવાય. શ્રદ્ધાંજલિ ! ને, કેડનું ક્રોડ વંદન. (ભાવનગર) -ખાંતીલાલ ચત્રભુજ શેઠ મક, જ ન ર મ ર જ આ
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy