SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપ માહ વાદ ૩ શનિવાર તા. ૪–૨–૬૧ શુભ મુહૂર્તી અંજનશલાકા, મોક્ષકલ્યાણક તથા મોક્ષકલ્યાણકને બરડે, શાન્તિસ્નાત્ર, આંગી તથા ભાવના. માહ વદિ ૪ રવિવાર તા. ૫-૨-૬૧ આંગી, પૂજા તથા ભાવના. માહ વદ ૫ સેમવાર તા. ૬-૨-૬૧ ગિરિરાજ ઉપર જલમંદિરમાં નવગ્રહપૂજન, દશદિપાલ પૂજન, અષ્ટમંગલપૂજન, નંદાવર્તપૂજન વગેરે આંગી, પૂજા તથા ભાવના. - માહ વદિ ૬ મંગલવાર તા. ૭-૨-૬૧ ગિરિરાજ ઉપર ચૈત્યાભિષેક, ધ્વજાદંડ પૂજન, કલશ પૂજન, ચૈત્યપ્રતિષ્ઠા, વેદિકાપૂજન, આંગી, પૂજા તથા ભાવના. - માહ વદિ ૭ બુધવાર તા. ૮-૨-૬૧ શ્રી મૂળનાયકજી તથા બીજા પ્રતિમાજીએનો પ્રવેશ તથા શુભ મુહૂર્ત પ્રતિષ્ઠા ગાદીનશીન ક્રિયા, બપોરે અર્ટોત્તરી સ્નાત્ર, રાત્રે વૃષ્ટિ. માહ વદિ ૮ ગુરુવાર તા. ૯૨-૬૧ સવારે શુભ મુહુર્ત કારોદ્દઘાટન ક્રિયા તથા પૂ૦ આચાર્ય મહારાજશ્રીની દેશના. શ્રી નવકારશી કરાવનારઓનાં શુભ નામો. શેઠ પરિચંદજી, શ્રીચંદજી તથા શ્રી ગભીરચંદજી બથરા તરફથી માહ સુદિ ૧૩ તા. ૨૯-૧-૬૧ રવિવારે. શ્રી મદ્રાસ જૈન યાત્રા સ્પેશ્યલ ટ્રેઈનના યાત્રિકે તરફથી માહ વદિ ૭ તા. ૮-૨-૬૧ બુધવારે. સંઘવી શેઠ મીઠાલાલજી કાનમલજી કુશલરાજજી સિંધી પાલી (રાજસ્થાન) તરફથી માહ વદિ ૮ તા. ૯-૨-૬૧ ગુરુવારે. શ્રી ભાતું આપનારાઓનાં શુભ નામે શેઠ નિર્મલકુમારસિંગજી નવલખા-કલકત્તાવાળા તરફથી માહ સુદિ ૧૩ તા. ૨૯-૧-૬૧ રવિવારે. શેઠ નિહાલચંદજી નથમલજી સાદડી (રાજસ્થાન) વાળા તરફથી માહ સુદિ ૧૫ તા. ૩૧-૧-૬૧ મંગળવારે.. સંઘવી શેઠ માણેકલાલ મરસુખલાલ અમદાવાદવાળા તરફથી માહ વદિ ૧ તા. ૧-૨-૬૧ બુધવારે. શ્રી કચ્છી જૈન ભાઈએ કલકત્તાવાળા તરફથી માહ વદિ ૨ તા. ૨-૨-૬૧ ગુરુવારે,
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy