________________
કાણુ ૬ તથા આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના સમુદાયના પન્યાસ શ્રી રામવિજયજી ગણિવર આદિ ઠાણું ૨ તથા આચાર્ય શ્રી કેશરસૂરીશ્વરજીના સમુદાયના મુનિ પ્રભાવવિજયજી આદિ ઠાણા ૪ તથા પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી ના અંતેવાસી મુનિરાજ શ્રી વલ્લભદત્તવિજયજી આદિ ઠાણું ૨ સપરિવાર પધારેલ છે. દરેક કાર્યો પૂર્વ આચાર્યદેવશ્રીની શુભનિષ્કામાં થશે.
મહામંગલકારી હત્સવને શુભ કાર્યક્રમ માહ સુદિ ૮ મંગળવાર તા. ૨૪-૧-૨૧ જલયાત્રાને વરઘડે, આંગી તથા ભાવના, - માહ સુદિ ૯ બુધવાર તા. ૨૫-૧-૬૧ મધુવનમાં મંડપમાં પ્રભુજી પધરાવવા, ક્ષેત્રપાલ પૂજન, દ્વારપાલપૂજન, પીઠપૂજન, શુભ મુહૂર્ત કુંભસ્થાપન, દીપસ્થાપન તથા જવારા સ્થાપન, આંગી, પૂજા તથા ભાવના.
માહ સુદિ ૧૦ ગુરુવાર તા. ૨૬-૧-૬૧ નવગ્રહ પૂજન, દશ દિપાલ પૂજન, અષ્ટમંગલ પૂજન, નંદાવર્ત પૂજન, આંગી, પૂજા તથા ભાવના,
માહ સુદિ ૧૧ શુક્રવાર તા. ૨૭-૧-૬૧ શ્રી સિદ્ધચક પૂજન તથા વિશસ્થાનક પૂજન તથા સેળ વિદ્યાદેવી પૂજન, આંગી, પૂજા તથા ભાવના.
માહ સુદિ ૧૨ શનિવાર તા. ૨૮-૧-૬૧ આંગી, પૂજા તથા ભાવના. માહ સુદિ ૧૩ રવિવાર તા. ૨૯-૧-૬૧ આંગી, પૂજા તથા ભાવના.
માહ સુદિ ૧૪ સેમવાર તા. ૩૦-૧-૬૧ ગિરિરાજ ઉપર જલમંદિરમાં કુંભસ્થાપના, દીપસ્થાપના, જવારા સ્થાપના, આંગી, પૂજા તથા ભાવના.
માહ સુદિ ૧૫ મંગળવાર તા. ૩૧-૧-૬૧, ઈન્દ્ર, ઈન્દ્રાણી સ્થાપના, ચ્યવન કલ્યાણક મહોત્સવ, સ્વપ્નદર્શન, ચ્યવન કલ્યાણકને વરઘોડે, આંગી, પૂજા તથા ભાવના
સાહ વદિ ૧ બુધવાર તા. ૧-ર-૬૧ જન્મકલ્યાણક મહોત્સવ, છપ્પન-દિકકુમારિકા મહોત્સવ, સુઘાષાઘંટાવાદન, જન્મકલ્યાણકને વરઘોડે, મેરુશિખર ઉપર પ્રભુને જન્માભિષેક મહોત્સવ, અઢાર અભિષેક, નામસ્થાપના, આંગી, પૂજા તથા ભાવના.
માહ વદિ ૨ ગુરુવાર તા. ૨-૨-૬૧ લેખનશાળા, ચેરીમંડપ, પાણિગ્રહણ, શ્રી પાશ્વકુમારને દરબાર, આંગી, પૂજા તથા ભાવના,
માહ વદિ ૩ શુક્રવાર તા. ૩–૨–૬૧ લોકાંતિક દેવની વિનંતિ, સાંવત્સરિક દાન, દીક્ષા કલ્યાણક તથા દીક્ષા કલ્યાણકને વરઘોડે, કેવળજ્ઞાન કલ્યાણક તથા કેવળજ્ઞાન કલ્યાણકને વરઘેડે, આંગી, પૂજા તથા ભાવના,