________________
गीतार्थः शान्तमूर्तिः सकलवुधनुतो गच्छनेता प्रवीणः तत्त्वानां पारगामी प्रवचनपटुभिः शिष्यवयः समेतः । मूलीसंस्थानराशो जिनवरकथिते शास्त्रतत्त्वे रुवी फत्
માજિકયા રાત સુધી હું કયતા રૂરિશrs મા II ૨I શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય અનેક જિનમંદિરેથી વિભૂષિત નગરે દેવગુરુધર્મઆરાધક પંચપરમેષ્ઠિમત્રસ્મારક શ્રાદ્ધધર્મોપાસક શ્રેષ્ઠિવ શ્રી
આદિ સંઘસમસ્ત ચગ્ય.
લિ. શ્રી સમેત શિખર (મધુવન) થી શ્રી સમેતાશખર જૈન તીર્થ જીર્ણોદ્ધાર સમિતિના બહુમાન પૂર્વક પ્રણામ સ્વીકારશોજી.
વિશેષ વિનંતિ સાથે સહર્ષ જણાવવાનું કે તરણતારણ એવા ૨૦ તીર્થકર ભગવતે જ્યાં મુક્તિપદને પામ્યા છે, એવા આ પરમ પવિત્ર પ્રાચીન શ્રી સમેતશિખરજી મહાતીર્થ ઉપર ૨૦ તીર્થકરની ૨૦ દેવકુલિકાઓ તથા શ્રી ઋષભદેવજી, શ્રી વાસુપૂજ્ય સ્વામી શ્રી નેમિનાથ સ્વામી, શ્રી મહાવીર સ્વામી એ ચાર તીર્થકરેની ૪ દેવકુલિકાઓ તથા ૪ શાશ્વતા જિનેશ્વરની ૪ દેવકુલિકાઓ તથા શ્રી ગૌતમ સ્વામી ગgધર મહારાજની એક દેવકુલિકા એમ કુલ ર૯ દેવકુલિકાઓ તથા શ્રી શામળા પાર્શ્વનાથ ભગવંતનું જલમંદિર વગેરે ઘણું જીર્ણ દશામાં હોવાથી એને જીર્ણોદ્ધાર પૂ આગમ દ્વારક આચાર્યદેવ શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાતિની બાલબ્રહ્મચારિ પૂ. શિવશ્રાજીના પ્રશિષ્યા સાધ્વી શ્રી રંજનશ્રીજી મ૦ ની શુભ પ્રેરણાથી વિક્રમ સંવત્ ૨૦૧૨ માં શરૂ કરાવ્યું હતું. તે જીર્ણોદ્ધાર શાસનદેવની શુભ સહાયથી નિર્વિને પૂર્ણ થશે છે. તે જલમંદિરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુજી વગેરે વિરાજમાન કરાવવાનું તથા નવીન જિનબિંબોની અંજનશલાકા તથા વિ. સં. ૨૦૧૭ ના મહા વદિ ૭ તા. ૮–૨–૬૧ બુધવારને દિવસે પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ શુભ પ્રસંગે અમારી આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરીને શ્રી આગમમંદિના સંસ્થાપક શ્રી શિલાના નરેશ–પ્રતિબંધક આગમવાચન દાતા આગોદ્ધારક આચાર્ય દેવશ્રી આન-સાગરસૂરીશ્વરજી મહારાજના અનન્ય પટ્ટધર મૂળીનરેશ પ્રતિબોધક શાંતમૂનિ આચાર્ય દેવશ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મહારાજ તથા વર્ધમાન તપ નિષ્ણુત આચાર્ય શ્રી ચન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્ય રત્ન ઉપાધ્યાય શ્રી દેવેન્દ્રસાગરજી ગણિવર તથા ગણિવર શ્રી ચિદાનંદસાગરજી તથા મુનિરાજશ્રી ગુણસાગરજી ૨૦ તથા બાલમુનિ શ્રી પુદયસાગરજી મહારાજ આદિ ણ ૨૨ તથા ગનિષ્ઠ આગાય કરી બુદ્ધિસાગર સુરીશ્વરજીના પટ્ટધર શાન્તમુર્તિ આચાર્ય કીર્તિસાગરસૂરીશ્વરજીના વિદ્વાન પ્રશિવ ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજી મ. આદિ