________________
નાણાં મેકલવાનાં સ્થળે ૧. મુખ્ય પેઢી ? श्री समेतशिखर जैन तीर्थ जीर्णोद्धार समिति
રવજ્ઞાનવી નરેન્દ્ર હિંઘો ૪૮, ગાહાર , વાટીઝ ૪ ૨૧ ર. શાખા પેઢી : શ્રી સમેતશિખરજી જૈન તીર્થોદ્ધારક ફંડ
છે. આગદ્ધારક સંસ્થા ગોપીપુરા, સુરત ૩. પત્રવ્યવહાર નીચેના સરનામે કરઃ શ્રી સમેતશિખરજી જૈન તીર્થ જીર્ણોદ્ધાર પ્રચારક સમિતિ
મધુભાઈ દીપચંદની ધર્મશાળા ગોપીપુરા, સુરત પૂ૦ રજનશ્રીજી મ. તથા તેમના ગુરુ મહેન સુરપ્રભાશ્રીજી મ૦ ની અપૂર્વ ધગશ, સતત પ્રેરણા અને સુંદર ઉપદેશને લીધે આ કાર્યને આટલે વ્યાપક અને વ્યવસ્થિત પ્રચાર થઈ શક હતો અને તેનું પરિણામ ઘણું સુંદર આવ્યું હતું. પુરુષાર્થી આત્માએને માટે આ જગતમાં અશક્ય શું છે?
[૬]
જીર્ણોદ્ધાર જીર્ણોદ્ધારનું કામ ઘણું મોટું હતું. લગભગ દરેક ટૂંકમાં કઈને કઈ સમારકામ કરવાનું હતું. વળી તેમાં નવા કઠેરા નાખવાના હતા અને ચરણપાદુકાઓ કે જે ખુલી જગામાં હતી. તેના પર રંગમંડપ બાંધવાની જરૂર હતી, જેથી યાત્રિકે છાયામાં બેસીને ચિત્યવંદનાદિ કરી શકે અને બે ઘડી ધ્યાનમાં બેસી પિતાનાં હદયને તાર પ્રભુ સાથે જોડી શકે. વળી જળમંદિર કે જે આ ગિરિરાજની મુખ્ય શોભા છે, તેને ઉદ્ધાર તથા વિસ્તાર કરવાની પણ આવશ્યકતા હતી. ઉપરાંત ગૌતમ સ્વામીની ધર્મશાળા, ગાંધર્વ માતાની દહેરી, ભૈરવની બને દહેરીઓ, સીતાનાળા પરને બંગલે, ક્ષેત્રપાલ ઘાટ તથા ચેપડાકુંડ પણ કેટલીક મરામત માગતા હતા.
આ બધાં કાર્ય માટે પ્રથમ રૂપિયા દશ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યું હતું, પણ વધતી રહેલી મેંઘવારીને લીધે તથા કેટલુંક કામ વધવાને પરિણામે આ ખર્ચ રૂપિયા પંદર લાખ પર પહોંચે છે. આમ છતાં ભાવિક જૈન સમાજે પિતાના પ્રાણવારા આ તીર્થને માટે એ રકમ પૂરી કરી દીધી હતી અને કાર્યકર્તાઓને નિશ્ચિત બનાવ્યા હતા,