________________
૪
આ મહાન કાર્ય માટે સમગ્ર ભારતના મુખ્યતાએ જૈન દહેરાસરા તથા ભાવિક ગૃહસ્થામાંથી નાણાં ભેગા કરવાનું કાર્ય પાર પાડવા સેવાભાવી, ધર્મિષ્ઠ અને કંઈક કરી છૂટવાની તમન્નાવાળા ભાઈ-મહેનાનું એક જૂથ આવશ્યક છે. જેથી આવા મહાન તીના મંગળમય જીર્ણોદ્ધારના લાભ મન, વચન, કાયાએ કરીને તેમજ કરવા, કરાવવા અનુમેદવા વડે કરીને આપણે પ્રાપ્ત કરી શકીએ. અને આવા અનુપમ લાભ વધુ આત્માએ લઈ ને આત્મકલ્યાણ સાધી શકે તે હેતુથી જૈનોની વસ્તીવાળા દરેક પ્રાંતમાંથી તી પ્રેમી ઉત્સાહી સભ્યે આપણે મેળવી શકીએ અને તેમના દ્વારા તે તે પ્રાંતા જૈન સ`ઘામાં પ્રચાર કરી આ તી ભિકતના ઉત્તમ લાભ લેવડાવી શકીએ, તે કારણથી
k
એક પ્રચારકસમિતિ રાખવામાં આવી છે.
આ કાર્યકર ભાઈ કે બહેને પાતાના પ્રાંત કે જીલ્લામાં આ મહાન કાર્યની ચેાજના પર પ્રકાશ પાડવા જોઈશે અને જરૂરી પ્રસંગે એ આજીમાજીનાં સ્થળાએ જઈ, ત્યાંના સઘના કાર્યકરોને મળી · ફૂલ નહિ તે ફૂલની પાંખડી શકય હાય તે રકમ મેળવવા તનતા પ્રામાણિક પ્રયાસ કરવા જોઈશે.
જૈન સમાજમાં સાચા અંતરંગ કાર્યકરોની ખેાટ કદાચ પડતી હશે, પરંતુ આવા જગવિખ્યાત પરમ પાવનકારી તીથ'ના દ્ધારનાં ભગીરથ કાર્યમાં તા જરૂર કાર્ય કરા મળી જ રહેશે. એવા અમને અચળ વિશ્વાસ છે.
લક્ષ્મીનન્દના અને શ્રીમંતા પણ આ કાની અસીમ મહત્તા અને ગભીરતાને વિચાર કરી, પેાતાની લક્ષ્મીના સદુપયોગ કરવાનું ન જ ચૂકે. આપણા શામોમાં કહ્યુ છે કે—
freन्ति नद्यः स्वयमेव नाम्भः, स्वयं न खादन्ति फलानि वृक्षाः । नादन्ति शस्यं खलु वारिवाहाः, परोपकाराय सतां विभूतयः ॥ કાર્ય કરાની ફરજ :
૧. છીદ્ધાર કાર્યાંના હિમાયતી અને તી' પ્રત્યે મહુમાનવાળા રહેવું જોઈ એ ૨. તીના સારા અને સહેલી રીતે ઉદ્ધાર કેવી રીતે થાય તેના વિચાર કરવા જોઈ એ.
૩. પેાતે તે નિમિત્તે વિચાર, વાણી કે વર્તનથી કેટલું" કાય કર્યું", તેની ગાંધ
રાખવી જોઇ એ.
૪. તીથૅના રક્ષણ અને પ્રગતિ અર્થે અન્ય કાર્યકરોને મદદગાર બનવું જોઈએ, ૫. કાકરાને સગવડતા મળે, કાચ વધુ સરળ અને તે માટે સમેલન ખેલાવાય તા આવવા માટે ભાવના રાખવી જોઈએ.
:!
1