________________
શા. રતિલાલ ગોરધનદાસ મદ્રાસ શા. જયંતકુમાર છોટાલાલ સાયલા એ રીખવદાસજી ભભૂતમલજી
છે. 9
, ધારશીભાઈ માણેકચંદ સુરેન્દ્રનગર » ભૂરમલ મૂળચંદ
છે, ધીરજલાલ નરશીદાસ વેરા જ ફેરચંદ અનરાજજી
ચંદુલાલ કેવળદાસ કે ઠારી લીંબડી , દલસુખભાઈ મહીજીભાઈ મધુવન કાલિદાસ સુંદરજી કપાસી ચૂડા , કુલચંદ હરિચંદ દેશી પાલીતાણા જગજીવનદાસ નીમચંદ રાણપુર એ કુંવરજી દામજી માસ્તર
» મીઠાલાલ કાનમલજી પાલી (રા.) , પાનાચંદ નાગજી રામપુરા , કેસરીમલજી શાંતિલાલજી બરકુટ (રા.)
ઉજમશી મોનજી માસ્તર સુરેન્દ્રનગર , સાંકલચંદ રાસાજી જાવાલ (રા) - હરિલાલ શિવલાલ હ.મા. ધોરાજી » તારાચંદ કપુરચંદ , પિપટલાલ લક્ષમીચંદ ભુજ કુ. પદ્માબેન રતિલાલ જી.એ.બી ટી સુરત , આણંદજીભાઈ
ભુજપુર , સુભદ્રાબેન ચીમનલાલ ઝવેરી મુંબઈ . રાજપાળ મગનલાલ કટારિયા શ્રી, સમજુબેન સી. શાહ .. ચીમનલાલજી ચંપાલાલજી મંદસૌર સૌ. મતનબેન મોહનલાલ બદામી સુરત , લાલચંદજી નાગરી ઇંદેર
, નવલબેન રાંદેરવાલા મિશ્રીમલજી ધુલચંદજી
રતલામ
શ્રી. ગજરાબેન કેસરીચંદ , માંગીલાલજી ચાંદમલજી , સૌભાગ્યમલજી ચંપાલાલજી બદનાવર
છ ચંચળબેન નાનજી દેલતરામજી ચંપાલાલજી મહદપુર સૌ. ભીખીબેન બી. શાહ પુના સીટી અ યંતિલાલ ભોગીલાલ ચેવલા , પુષ્પાબેન સી. શાહ
, પ્રચારકના આ જથમાં સેવાભાવી કાર્યકરો વિશેષ પ્રમાણમાં ભળે તે માટે ખાસ આદેલન કરવામાં આવ્યું હતું. તે અંગે પ્રકટ થયેલી એક પત્રિકા અહી અક્ષરશઃ પ્રસિદ્ધ કરવામાં આવે છે, તે પરથી પાઠકને તેને સ્પષ્ટ ખ્યાલ આવી શકશે.
શ્રી શામળિયા પાર્શ્વનાથાય નમ:
પુણ્યવાન જૈનેને હાકલ પરમ પવિત્ર શ્રીસમેતશિખરજી જૈન તીર્થના જીર્ણોદ્ધાર કાર્ય આરંભ થઈ ચૂક્યા છે. આ મહાન કાર્યમાં જરૂર છે સેવાભાવી કર્મગીઓની.
પ્રચારક સમિતિને હેતુ શ્રી સમેતશિખરજી જીર્ણોદ્ધારને પ્રારંભ થઈ ચૂકયો છે. આ જીર્ણોદ્ધારના મહાન કાર્યમાં રૂા. ૧૦ થી ૧૨ લાખની જરૂરિયાત છે. મહાન કાર્યની જવાબદારી અને કામગીરી પણ મહાન હેાય એ સ્વાભાવિક છે.