________________
ઉનકી વાણીમેં જાદુ થા! એક બાર સૂનનેકે આયા, વહ દૂસરી બાર અવશ્ય આયેગા ! જૈનશાસ્ત્રોકે સાથ હમારે વેદ પુરાણ, રામાયણ, મહાભારત, ભગવત્ગીતા વગેરહ કા ભી પૂજ્યકે પૂર્ણ અભ્યાસ થા
મેં ખુદ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હું અગર પૂજ્યશ્રીકે મેં ગુરુ માનતા હુ! પૂજ્યશ્રીકી આત્મા જહાં હૈ વહાં પરમ શાંતિ પાવે યહી મેરી શ્રદ્ધા સુમન અર્પિત કરતા હું! (નાગપુર, મહારાષ્ટ્ર)
સેવકરામ રામચંદ્ર
શ્રદ્ધાંજલિ સૂરિપુંગવના ચરણુવિંદે
પરમ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરિ મહારાજના નામ માત્રથી જ પરિચિત હતા. પરંતુ અમારી સુપુત્રી સા. અરિહંત પ્રભાશ્રીજીના દીક્ષા મુહૂર્ત કાઢવા પ્રસંગે પૂનિત દર્શન–વદનને લાભ મળેલ. જે સાક્ષાત્ સુરિપુંગવ સરિદેવનું અવિસ્મરણીય દર્શન! - પૂજ્યશ્રીના પુનિત દર્શન માટે દિલ વારંવાર તલસતું રહેતું. ધર્મની દિશામાં પ્રસ્થાન કરવાની પ્રેરણા જ્યારે ત્યાં દશનાર્થે આવતા ત્યારે મળતી રહેતી. તેઓશ્રીની અપૂર્વ પૂર્ણ પ્રતિભાપૂર્ણ મુખમાંથી ધર્મ જ્ઞાનવાણુને અપૂર્વ લાભ મળ્યો.
સ્વભાવમાં સમતા, અજબ પરોપકારિતા, જીવનમાં સાહજિક સરલતા, પ્રકાંડ વિદ્વતા, હૃદયની નિખાલસતા આદિ ગુણ-પુષ્પોથી મહેકી રહેલું પૂ. ગુરુદેવનું જીવન સર્વ કેઈને આદર્શ પ્રેરણ પીયુષકારી હતું.
કેટિ કેટિ વંદન હો, સૂરિપુંગવાના પાવન ચરણે.... અંબિકા મેટલ કોર્પોરેશન શાહ હસ્તીમલભાઈ અમીચંદભાઈ (પૂના-ર મહારાષ્ટ્ર)
ચીકાશવાળા વસ્ત્રને રજ ચાટે ને રાષિથી પરિણુતિવાળા જીવને કરજ ચાટે છે.