SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સવ પ્રિય ગુરુદેવ...ચાલ્યા < પૂજ્ય આચાર્ય'શ્રી વિજયભુવનરત્નસૂરિજી મહારાજના કાળધમ ના સમાચારથી સારા જૈન-સમાજમાં શેકની લાગણી છવાઈ ગઈ. · સૌરાષ્ટ્ર કેશરી’નું ખિરુદ્ઘ પામેલા પૂ. ગુરુદેવને ભાગ્યે જ સૌરાષ્ટ્રમાંથી કાઈ નહી ઓળખતુ' હાય. હંમેશા હસમુખા ચહેરા, દરેકને પ્રિય થઈ પડેલા ગુરુદેવ હતા. શાંત-માયાળુ સ્વભાવ, સજીવેા પ્રત્યે સહાનુભૂતિ, બાળકથી માંડી વૃદ્ધ સુધી સર્વેના હ્રદયે ઊતરી જાય તેવી દિવ્ય-મીઠી વાણી તેમની હતી. પૂ ગુરુદેવની ખેાટ આપણને ઘણી સાલશે. અમરેલી, મહુવા જ્યારે ગુરુદેવના ચાતુર્માસ – ચામાસા હતા (બે વરસ પહેલા) ત્યારે હું' વંદન કરવા ગયેા. જૈન તે ઠીક પરંતુ જૈનેતરાની નેોંધપાત્ર સખ્યા રહેતી. આપના વ્યાખ્યાનમાં આવતા બેસવાની જગ્યા પણ ન મળે. એક દુકાનવાળાને મેં પૂછેલુ` કે મ. સા. કાં ઉતર્યા છે. તા તેણે કહ્યુ કે જૈનાના એલિયા પુરુષ (મહાનપુરુષ ) તરીકે અહી દરેક તેને આળખે છે. આવા નિખાલસ ગુરુદેવ ચાલ્યા જવાથી જનસઘ તથા શિષ્ય – ગણુને ખૂબ જ ખાટ પડી છે. પૂ. શ્રી સ્વગીય આત્મા તેમના અધૂરા રહેલા કાર્ય ને પૂર્ણ કરવા શિષ્યાને મળ, શ્રદ્ધા આપે એવી શુભભાવના સાથે વિરમું છું. (ડામ્બીવલી ) નીતિન એચ. મહેતા અંતરની વંદના-અ જલિ ‘સૌરાષ્ટ્ર કેસરી ’ આચાય શ્રી વિજયભુવનરત્નસૂરિજી મહારાજ સંત કેાટિના ધર્મ પુરુષ હતા. તેઓના પરિચયથી મારા જીવનને ઘણુ જ સાફલ્ય મળ્યુ છે. તેઓશ્રીના પરિચય હુ' શુ' આપી શકું. આપુ માત્ર અંતરના દ્વારે વંદના ઝરતી અંજલિ-ભાવાંજલિ ! ઈષ્ટ, અનિષ્ટની બુદ્ધિ એ જ અવિદ્યા. ૧૦૧
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy