SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવી તે જે બીજે થયા ત્યારે શ્રીકાવાની સરલતા. નહીં જ ભૂલાય ! તેમની વ્યાખ્યાન શૈલીએ પૂજા ઢાળની બેલવાની અત્યંત ત્વરિતપણે કોઈપણ સૂત્ર, કઈ ગાથા પુસ્તકને પુસ્તકના કયા પાને કહેવી તે તેમની જૈનશાસ્ત્ર ધર્મની ઊંડી ગહનતા ને મધુર પણે પચાવેલ તાવની સરલ વાતે જે બીજે બહુ ઓછી જોવા મળવાની. છેલ્લે તેઓશ્રી અમારા ગામમાં પધાર્યા ત્યારે શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથ જિનાલયની વર્ષગાઠની ઉજવણી નિમિત્તે તેઓશ્રીને રોકાવાની આગ્રહભરી વિનંતી કરતા, તેઓશ્રી રોકાયા. અને તેઓશ્રીના વ્યાખ્યાનમાં માત્ર એક જ વાક્ય કહ્યું છે કે “વર્ષગાંઠ ભૂખી ઉજવાય નહિ.” આ વાતને અમારા શ્રીસંઘ હર્ષભેર વધાવી લીધી. શ્રીસંઘે વર્ષગાઠની ઉજવણી સ્વામીવાત્સલ્યપૂર્વક કરી. ધન્ય છે તેમના પ્રતિભાવતી વ્યક્તિત્વને પ્રભાવ કે તેમને પડ્યો બેલ ઝીલવા દરેક ગામના શ્રીસંઘે હંમેશ ખડે પગે રહેતા. આજે મુક્તિધામ ખાતેનું સુંદર જિનાલય, ધર્મશાળા, જનશાળા, વિદ્યાપીઠ વગેરે બધુ નિહાળીએ ત્યારે મૂર્તિમંત થાય છે આપની શુભ પ્રેરણાનું પરિણામ. ટૂંક સમયે નિર્માણ થયું એક મહાન કાર્ય. ને સમસ્ત સંઘ પર સુક્તિધામનું સર્જન અનન્ય ઉપકારરૂપ બન્યું. દિવ્ય વ્યક્તિત્વથી પ્રતિભાવત મહાપુરુષ લખીએ તેટલું ઓછું જ. મોટી ખોટ કદી ને નહીં પુરાય. ગુણ સ્મરણથી ઝંખુ આપની સામીને અ! હદયની ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ. પરા, ટાવર સામે, બોટાદ કોઠારી મણિકાંત ત્રિકમલાલ શ્રદ્ધા સુમન પત્ર સૌરાષ્ટ્ર કેસરી પ. પૂ. આચાર્ય શ્રી વિજયભુવનરનસૂરિશ્વરજી મ. સા.ને સં. ૨૦૩૧ કી સાલમે નાગપુરમેં ચોમાસા કિયા! જબ મુજે પૂજ્યશ્રીકા પ્રવચન સુનનેકા લાભ મિલા. એકાદ-બે ઉપરની મિત્રી એ મૈત્રી નહી પણ મેહ છે.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy