________________
ભવના રણમાં ભય પમાડી શકતા નથી. આજે નહિતા કાલે, આ ભવે નહિ તે આવતા ભવે. સાચા ધમ પાલકની, ત્યાગિની, તપસ્વીની, ચારિત્રશીલની મુક્તિ છે જ છે જ.
હૈ! પૂજ્ય ગુરુદેવ! તમારા ગુણેા તા અન`તા અન'ત છે. સેા વ"ના આયુષ્ય વડે પણ તમારા ચુણા કહી શકાય નહીં!
પૂજ્ય આચાર્ય દેવશ્રી, અંતરમુખ આત્માને એળખવા, અતરસુખ થવા વારવાર કહેતા હતા. તેટલુ* ય આપણે કરી શકીએ તે પૂજ્યશ્રીને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.
નાગપુર
– સૌભાગ્યચંદ સુંદરજી સાવડીયા
નવપદજી એણીના અજોડ વ્યાખ્યાતા
‘સૌરાષ્ટ્ર કેસરી,’ ‘ અજોડ વ્યાખ્યાનકાર’ પૂ. આ. શ્રી ભુવનરત્નસૂરિશ્વરજી મ. સા. જે મૂળવતને મારવાડના પણ સૌરાષ્ટ્ર સાથે એટલા બધા નાતા કે તેઓશ્રી સૌરાષ્ટ્ર કેસરી ખિરુદ્ધ પામ્યા... તેમના વ્યાખ્યાનમાં કાઠિયાવાડી તળપદ્દી ભાષાના છુટથી ઉપયાગ થતા સાંભળી એમ લાગે કે તે શુદ્ધ કાઠિયાવાડી જ છે, કે તેઓશ્રીનુ* તળપદી કાઠિયાવાડી ભાષા પર અભૂતપૂર્વ પ્રભુત્વ હતું.
અમારા પાલીતાણા મેાટી ટાળી શ્રીસંઘમાં તેમનુ ચાતુર્માસ ૨૨ વર્ષ પહેલાં હતુ તે વખતની તેમની શૈલીના ચટકા સૌના મને અમીટપણે રહ્યો હશે જ.
આદ તેઓશ્રી ભારતભરમાં ધમના ડેકા વગાડી આચાય પદ્મ આરૂઢ થઈ લગભગ ૧૮ વર્ષ પુનઃ પાલીતાણા પધાર્યાં. ને સઘના આખાલવૃદ્ધોના મન-મયુર નાચી ઉઠચા... પાલીતાણા સ’ધમાં અભુતપૂર્વ સ્વાગત થયું, ૨૦ વર્ષીના વહાણા વાયા છતા સધના હતી તે તળપદી ભાષા-સુંદર દૃષ્ટાંતા ન ભુલાયા! રસાસ્વાદ લેવા સો આતુર!
ફર
તારી તરફની ખાણુ નથી પણ આપણી વાસના એ નરકની ખાણ છે.