SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટર્તિ આપે છે ત્યારે શ્રોતાએ પિતાની જાતને ભૂલી તપ, ત્યાગ , અને સંયમ રાસમાં આનંદવિભેર તરબળ બની જતા. પૂજ્ય ગુરુદેવશ્રી, સાદી, સરળ અને સચોટ વાગ્ધારાથી તથા : હૃદયસ્પર્શી અનેખી શિલીથી ઉપાશ્રયમાં શ્રોતાજનેને સાગર ઉમટતે રહેતે ને વાણીમાં સવે તલ્લીન. તત્ત્વ અને સવથી ભરપૂર-કાવ્યમય, ગુર્જર-ગીરાનું શ્રવણ કરતાં શ્રોતાઓની સંખ્યા-વધતી, મોટા સમુદાયમાં પૂર્ણશક્તિનું સામ્રાજયસ્થાપન એ જાદુઈ અસર એમની વ્યાખ્યાન-શૈલીની આગવી શક્તિ હતી. પૂજ્યશ્રી જૈન ધર્મના શાસ્ત્રોના ઊંડા અભ્યાસી, સ્વાધ્યાયી, હેવા ઉપરાંત ગીતા, વેદ, ઉપનિષદ, ભાગવત, રામાયણ, મહાભારત ચાગવશિષ્ઠ વગેરે વગેરેનું જ્ઞાન ધરાવતા હતા. આ કારણે આગામોમાંથી ગાથાઓ અન્યદર્શનના શ્લોકો, બાલી સર્વધર્મ સવશ્વય કરી, સાંભળનારાંઓના સંશય ટૂર એ સર્વે દર્શનની સમજણપૂર્વકની સમતુલા થકી કરતા. તે જ રીતે દરેક સંશય દૂર કરી શકતાં હતાં. શિષ્યરત્ન સુનિશ્રી યશોવિજયજી વિનમ્ર અત્યંત શાંત પ્રકૃતિના ગુણવાળા જે દરેક વ્યાખ્યાનમાં આપશ્રી સાથે પાટ પર બિરાજવાની ; સાથે ઊંડું ચિંતન-મનન કરતા જોયા હતા. ભાગ્યે જ જોવા મળે આવી ગુરુ-શિષ્યની જેડી! , - પ. સુરિદેવજી! સૈારાષ્ટ્ર (કાઠિયાવાડ)માં આપના પ્રભાવક પ્રવચને તથા ચાતુર્માસ–મહત્સવો થવાની સાથે આનંદમુગ્ધ થઈ આપને “સૌરાષ્ટ્ર કેસરી'બિરુદ આપેલ. આપશ્રીએ છરી પાળતા સંઘે પણ તીર્થસ્થાનમાં સમુદાય સાથે લઈ ગયેલ હતા. ધન્ય છે પૂજ્યશ્રીને કે જેના ઉપદેશ સાંભળતા અનેક આત્માઓને સચોટ અસર કરી સદ્દકાર્ય કરવા પ્રેરણા આપેલ હતી. આવા અનેક જ્ઞાન-ગર્ભિત પ્રેરણું સ્વરૂપ વ્યાખ્યાને સાંભળતા નરમાંથી નારાયણ બનતા વાર ન લાગે! એકવારને નયસાર કયિારે જ કાળે કરીને ભગવાન મહાવીર બને છે. એક વારને મરુભૂતિ હાથી પાશ્વનાથ બને છે. સાધનાની બલિહારી!! સાધકને જન્મ-મૃત્યુ ડરાવી શકતા નથી. અધમ કૃત્ય કરતા અટકી જવાય તો દેહ દુગતિનું નહીં સદ્ગતિનું વાર બને.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy