________________
પાંખે ખમાસમણ, વાંદણાં દીધાં હોય; હાથ, પગ, આસણ હલાવ્યાં હેય; છતી વેલાયેં સામાયિક કીધું ન હોય; અનવસ્થિત સામાયિક કરતાં, વેલા, એલા, જોઈ ન હૈય; બે ઘડી પૂગી પાંખે પારયું હોય; કરીને અરહું પરહુ પરિભ્રમણ કીધું હોય; કણ, કપાસીયા, ફુલ, ફલ, માટી, પાણી, સ્ત્રી તેણે સંઘટ્ટ હૂ હોય; નિદ્રા વિકથાદિક પ્રમાદ કીધા હૈય; સચિત્તને સંધર્ટ ઈરિયાવહિ પડિકમી ન હોય. અને એ નવમા સામાયિકતવિષે પક્ષદિવસના
૧૦ દશમું દેશાવળાશિકવ્રત, છઠે દિશિત્રાઁ જેદિશિ તણું પ્રમાણુ કીધું હોય, તે પ્રતિદિવસેં સંકડી; અનેરા એ સર્વ વ્રત તણા નિયમ સંક્ષેપિ. તે દેશાવળાશિકવ્રત કહી. એ દશમાં દેશાવળાશિક વૃત્ત તણું પાંચ અતિચાર શોધું
આણવણ પગે, પસવણ પગે, સદાણવાઈ, રૂવાણું વાઈ, બહિયાપુગલપખવે. દેશાવળાશિકકીધે નિયમી ભૂમિકે બાહેર ફંતિ જિણપાહે વસ્તુ અણવી હોય અથવા કોઈ પાર્વે વસ્તુ મેકલી હેય સાદ કરી, ખાંસી હુકારો કરી, ગાઢ
ગુણે રૂપ દેખાડી, કાંકરી નાખી, આપણ પુછતું જણાવ્યું . હાય . અને એ દશમા દેસાવગાશિકત્રતવિષે પક્ષદિવસ છે
૧૧ ઇગ્યારસુ પિષધવ્રત ચૌભેદે જાણવું.(૧)ચતુર્વિધ આહારપોસહે-ચતુર્વિધ આહાર તણ પરિહાર.(૨) સરીરસક્કારસહે–સર્વથા સ્નાનાદિક શરીર શુશ્રુષ તણો પરિહાર. (3) શંભચેરપસહે–સર્વથા દારિક વૈક્રિય મિથુન તણે પરિહાર. (૪) અવાવાર પસહે–સર્વથા સાવધ વ્યાપાર તણે પરિહાર.