________________
૪૦.
એ ઈગ્યારમાં પૈષધબત તણે પાંચ અતિચાર શેધું.
અસ્પડિલેહિય, દુપ્પડિલેહિય, સિરજાસંથારે; અપમ જિજ્ય, દુપમજિય, સિજજાસંથારે; અપડિલેહિય, દુપડિલેહિય,ઉચ્ચાર પાસવણભૂમી અપમજિયે, દુપમજિય ઉચ્ચારપાસવણભૂમી; પિસહેવવાસસ્સ, સમ્મ અણુશુપાલણયા; પિસહ કીધે શય્યા, ઉપાશ્રય, સંથાર, સંથારાતણ ભૂમિકા અને મલ મૂત્ર તણાં ચંડિલ, ચંડિલ તણી ભૂમિકા, દિવસ છતે પડિલેહ્યાં દર્ટ જોયાં ન હોય અને વસ્ત્રાંચલે, દંડાસણે કરી પડિલેહ્યાં પ્રમાજ ન હોય; અથવા વિસઈ પરે પડિલેહ્યાં પ્રમાજ હોય; પોસહતો ઉપવાસ સમ્યફ સાચ ન હોય; ચતુર્વિધ આહારમાં એક આહાર વાંછયો હોય અને સ્નાનાદિક શરીર સત્કાર, અબહ્મસેવા, વાણિજ્યાદિક, ગૃહવ્યાપાર વાંછયા હોય; પાછટયાં સમરયાં હોય; અનાગત પ્રાચ્ય હોય; શરીર છાંટયા હોય; આલોટા દીધા હેય; પસહથકે પારણાની સૂત્રણ કીધી હોય; દિવસેં લાંબે પગે સંથારયું હોય; મા ઉઘાડે મુક્ય હોય; ઉપાશ્રયથી નિકલતાં આવસહી, પેસતાં નિસહી, કહી ન હેય; પોરસ ભણ્યા પાઍ રાત્રે સંથારયું હેય ઉજઈ સંદ હેઓ હેય. અને એ ઇગ્યારમા પૈષધવ્રતવિષે પક્ષ દિવસ
૧૨ બારમું અતિથિસંવિભાગવત. પર્વતણે પારણે સાધુને શુદ્ધમાન, દાન, દેઈ આપણું ઉપજીવિ તે અતિથિસંવિભાગવત કહી ને એ બારમા અતિથિસંવિભાગવત તણા
સચિત્તનિખેવણિયા, સચિત્તપીહણીયા, કાલાઇકમાણે,