________________
આગ આપી; તે હિંસપ્રદાન.
(૪) ઘેડા કહેડા સમરાવ ખેત્ર ખેડ; ગાડું વાહ; હાટ માંડ; ઇસ્યુ જે બોલી, તે પાપોપદેશ કહી. .
એ અનર્થદંડ ચતુર્વિધ જે પરિહરી, તે આઠમા અને નર્થદંડ વિરમણવ્રતતણું પાંચ અતિચાર શોધું.
કંદપે, કુકુઈએ, મહરિએ, સંજુત્તાઅહિંગરણે, ઉવપરિભેગઅઈરેગે. કદર્પગું–સવિકાર વચન બોલ્યાં હેય. કુભાંડચેષ્ટા, મુખ, નયનવિકાર કરી લોક હસાવ્યા હોય. મખર્ય–વાચાલપણે પીયારી, તાંતી, રાત્રિ મર્મ, મેસે બે હેય. સંયુક્તાધિકરણ–ઉખલ, મુસલ, ઘંટી, ઘાણી, નિસાહ; લટું, ધનુષ, બાણ, જેત્ર, પરાણે, મેલી, મેહુલ્યાં હોય. રનાને, ભેજને, પહેરવે, ઓઢવે, અત્યાસક્તિ કીધી હોય તથા રાત્રે માથું ગૂંચ્યું ગૂંથાવ્યું હોય; લીપણું કરયું કરાવ્યું હોય. નિકર્કશવચન–અસત્ય વચન બેલ્યાં હોય છે અનેરૂં એ આઠમા અનર્થદંડવિરમણવ્રતવિષે પક્ષદિવસ ||
૮ નવમું સામાયિકત. સમે રાગ દ્વેષ રહિત ભાવ કીજે, તે સામાયિક કહીયેં. એનવસા સામાયિકવ્રતતણાવ
મદુપ્પણિહાણે, યદુપ્પણિહાણે, કાયદુપ્પણિહાણે, સામાઈયસ્સાકરણયા, સામાઇયરસઅણવુઠિયસ્તકરણયા. સામાયિક કીધે આર્તધ્યાન, રૌદ્રધ્યાન, આહટ, દેહદ, ચિંતવી મનદુપ્રણિધાન કીધું હેય, વચને કરી જા, આવ, લે, ઘે, આણ, મૂક, ઇસ્યુ સાવધ વચન બોલ્યું હેય; ઉગાડે મુખેં વાત કીધી હોય; કાયાર્થે કરી, પડિલેહ્યા પ્રમાર્ય