________________
સામાયિક વ્રત ફાસિએ, પાલિ, પૂરિએ તીરિઅ, કિત્તિ, આરાહિઅં, વિધું લીધું, વિઘે કીધું, વિધું પાલ્યું, વિધું કરતાં કિસી અવિધિ, આશાતના હુઈ હૈએ, તે સવિ હું, મન, વચન, કાયાર્થે કરી મિચ્છામિ દુક્કડં. ૧ | પાટી, પિથી કવલી, ઠવણી, નેકરવાલી, કાગલે પગ લગાડો હેય, ગુરૂને આસને બેસણું, ઉપકરણે પગ લગાડ હેય, શાનદ્રવ્યતણી આશાતના થઈ હોય. તે સવિ હું, મન, વચન, કાયા કરી મિચ્છામિ દુક્કડં. અઢી દ્વિીપને વિષે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જે કઈ પ્રભુ શ્રી વીતરાગ દેવની આજ્ઞા પાલે, પલા, ભણે, ભણુ, અનુદે, તેહને મહારી ત્રિકાલ વંદના છે. શ્રીમંધર પ્રમુખ વીશ વહિરમાન જિનને મહારી ત્રિકાલ વંદના હેજે.અતીત ચોવીશી, અનાગત ચોવીશી, વર્તમાન ચોવીશીને મહારી ત્રિકાલ વંદના હેજે. રૂષભાનન, ચંદ્રાનન, વિદ્ધમાન, વારીષેણ, એ ચાર શાશ્વતા જિનને મહારી ત્રિકાલ વંદના હેજે. દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીશ દોષ માહે સામાયિક વ્રત માંહે જેકે કઈ દેખ લાગો હેય, તે સવિ હું, મન, વચન, કાયાયે કરી મિચ્છામિ દુક્કડં. સાચાની સહણા, જૂઠાનામિચ્છામિ દુક્કડં. (પછી ત્રણનવકાર મનમાં ગણી ત્રણ ક્ષમાસમણ દઈ જણાપૂર્વક ઉઠવું.એ બારમું ખમાસમણ.)
इति श्री दैवसिकप्रतिक्रमणविधिः समाप्तः