________________
અથ શ્રી રાઈ પ્રતિકમણ વિધઃ
પ્રથમ ત્રણ ખમાસમણ આપી ઈચ્છાકાર | કહીને ઈરિયાવહી છે પડિકમિ પછી તસ્સોત્તરી છે. કહી એક લેગસ્સનું કાઉસ્સગ્ન કરી પ્રગટલેગસ કહી ગગમણાગમણુ આવવું એટલે માર્ગને વિષે જાતાં આવતાં // એ કહી પછી સામાયિક ઠાવા ત્રણ નવકાર ગુણીચું. પછી જીવ રાશિ ખમાવી અઢાર પાપરથાનક આલચી પછી ગુરુસ્થાપના નિમિત્ત પચંદિય કહી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ધારવા. પછી સામાયિક ઉચ્ચાર કરવા, એક નવકાર ગુણી સામાયિક વ્રત ઉચ્ચાર કરીયેં. પછી ફરી બીજા આવશ્યક ભણી ઇણ્યિાવહીની તત્તરીને કહી પછી એકલેગસનું કાઉસગ કરી લેગસ્ત પ્રગટ કહી પછી ત્રીજા આવશ્યક ભણી ઈચ્છું અભિભવ અશેષ દુખખય કમ્મખય નિમિત્ત લેગલ્સ પાંચનું કાઉસગ્ગ કરવું. પછી લેગસ એક પ્રગટ કહી પછી “કુસુમિણ દુસુમિણ ઉદ્દામિ નિમિત્ત કરેમિ કાઉસ
—એમ કહી લેગસ્સ ચારનું કાઉસગ્ન કરવું. પછી એક લેગરસ પ્રગટ કહી પછી ઉત્તરાસંગનો છેહડો પડિલેહી પછી ચોથા આવશ્યક ભ| બેવાર આવશ્યક વાંદણું દઈને પછી એક જણ ઉભો રહી પાંચમા આવશ્યક ભણી લધુ અતિચાર કહે. પછી ત્યવંદન કહી ચાર સ્તવન કહેવા. પછી ઉવસગ્ગહરં , નમણૂણું કહી ગુરુવંદના કહી સિજજાય કહીયે. પછી છઠા આવશ્યક ભણું પચ્ચખાણ વાંદણ બે