________________
મંત્ર એ સાતે, એમ જંપે જગ નાયક | 1 | શ્રી અરિહંત સુસિદ્ધ, સુદ્ધ આચાર્ય ભણી શ્રી વિજજાય ભાવે સુસાધુ, પંચ પરમેષ્ટી થુણીજ | ૨ | નવકાર સાર સંસાર છે, કુશલલાભ વાચક કહે એક ચિત્ત આરાધતાં, વિવિધ રિદ્ધિ વાંછિત ફલ લહે I 3 ||
- બુલણા છંદ.
રાગ (ચંગ રણુ રંગ મંગલ હવા અતિ ઘણું.) પ્રભાતી, પંચ પરમેષ્ટિ નવકાર જપ જીવડા, જાપ સમ નહિં અવર પુન્ય કોઈ ધ્યાન નવકાર મન નિશ્ચલ રાખતાં, તેહને મુક્તિનો માર્ગ હેઈ તેહને પંથ નહિં અવર કઈ | પંચ પરમેષ્ટિન્ટ ટેકના ૧ | આદિ અનાદિ નિત્ય સિદ્ધનું સમ૨વું, જપત આયરિય ઉવજય સારે સકલ મુનિ સમરતાં પુન્ય પિચે બહુ, જીવ સુખીયે સદા હેય તારો ભાન તું બેલ એ પુરૂષ માહારે | પંચ૦ / ૨ / જપત અરિહંત જે હાથ માલા વિના, તેહને પુન્ય તે સબલ હેઇ શંખ માલા રહી જાપ જિનને કરે, સહસ ગણું કુલ તાસ જોઈ કાંય આલસ કરે પુરૂષ કોઈ ! પંચ૦ ૩ ! વલીએ વિદૂમ ને રકત રતાંજલી, કરિય માલા કઈ હાથ જાલે સહસ ગણું ફલ તેહને ત્યાં હુવે, ફટક રત્ન દસ સહસ આલે જણ ઘણે તેહને જગમાંહે ચાલે પંચ જા. ભાલા મિતી તણું લાખ નવકાર ફલ, ચંદન માલા ફલ કેડી દેહિ દશેકેડી નવકાર ફલ હેમ માલા કહી, કમલ