________________
બંધે કેડા કેડી લેહિ વાત ધરજે મન માંહિ એહિ પંચક Rપા નોકરવાલી જે ગુણે રૂદ્રાક્ષની, અસંખ્ય નકાર ફતેહ આપે છે અનંત નકાર ફલ તેહ નર પામતા, પત્ર જવાની જે હાથે થાપા પાપના પડલ તે ત્યાં ન વ્યાપે પંચ દા. પૂરૂં જ ફલ તસ હેય જિનવર કહે, હાથ લેતાં જિક સૂત્ર માલા મુક્તિ નગરી તણે તેહ રાજા સહિ, પ્રથમ પામે રિદ્ધિ રમણી બાલા તેહને ઘેર ગજકેડી કાલા પંચ૦ IS આપ અંગુષ્ટ ઉપર લેઈ નિત્ય ગુણે, જે મુક્તિ તણે પુરૂષ અર્થી તર્જની એહ ઉપચાર પણ ઉપરે, મધ્યમાં આપતી ધન ધન પરથી તેહ નવિનીકલે આપ ઘરથીપંચક ૮ જેહ અનામિકા ઉપર લેઈ ગુણે, તેહને ઘર નિત્ય શાંતિ થાય કહીય કનિષ્ઠિકા આકર્ષણ ઉપરે, વસ્તુ ગણનાર સાહામીજ ધ્યાયી શત્રુ આવી નમે તે પાય પંચ૦ ૯ નર જે કે ણ કહે પાતક તેહ દહે, સાગર સાત દુઃખ સેય જાય છે આખું જે પદગણે પચાસ સાગર ભણે, દુ:ખને પાપ તે દૂર થાય તે દિવસ થેડા માંહે મુક્તિ જાય છે પંચક 1પાંચશે સાગર પાપ દુઃખ સહિ ગયું, શ્રી નવકાર મુખ પૂર્ણ ભાંખ્યા અડસઠ અક્ષર પદ ન ઉચ્ચરે, મુક્ત તરૂ ફલ રસ તેણે ચાખે. જીવ ચિહુ ગતિ તેણું ભમત રાખ્યો પંચ૦૧૧નવારવાલિયે જે નવ પદ જપે,તેહથી અધિક ફલ આનુપૂર્વી તાહ છ માસ સંવત્સર કર્મ દહે, તેટલુ કર્મ ખપે કહત કવી એહ જિન શાસને વાત કહેવી છે પંચ૦ છે ૧૨ પાટલી ઉપર જેહ નવપદ જપે, આનુ પૂર્વા થકી અને