________________
માંહિ વિખ્યાતા કમલાવતીયે પિંગલ દીધે, પાપ તણો પરિહાર છે સે ભવિયાં૭ || ગયણાગણ જાતિ રાખી ગૃહીણી, પાડી બાણ પ્રહારપદ પંચ સુણતા પાંડુપતિ ધર, તે થઈ કુંતા નારા એ મંત્ર અમૂલક મહિમા મંદિર, ભવ દુઃખ ભંજનહાર છે સે ભરીયાં. | ૮ | કંબલ ને સંબલ કાદવ કાઢયાં, શકટ પાંચશે માન છે દીધે નવકારે ગયા દેવ લેકે, વિલિસે અમર વિમાન છે એ મંત્ર થકી સંપત્તિ વસુધા તલેવીલસે જૈન વિહાર સે ભવિયાં. હા, આગે ચાવીશી હુઈ અનંતિ, હશે વાર અનંત નવકાર તણ કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત પૂરવ દિશિયારે આદિ પ્રહ પંચે, સમરયાં સંપત્તિ સાર સે ભવીયાં છે ૧૦ | પરમેષ્ટિ સુર પદ તે પણ પામે, જે કૃત કર્મ કઠેરા પુંડર ગિરિ ઉપર પ્રત્યક્ષ પેખે, મણિધરને એક મિર ! સહ ગુરૂને સન્મુખ વિધિસ સમરતાં, સફલ જન્મ સંસાર સે ભવાયાં છે ૧૧ સૂલિકારો પણ તસ્કર કીધે, લેહ ખરે પ્રસિદ્ધ તિહાં શેઠે નવકાર સુણા, પાપે અમરની રિદ્ધા શેઠને ઘર આવી વિઘ નિવાયા, સુરે કરી મને હાર સો ભવાયાં છે ૧૨ પંચપરમેષ્ટિ જ્ઞાન પંચ, પંચ દાન ચારિત્રા પંચ સજજાય મહાવ્રત પંચ, પંચ સુમતિ સમકિત પંચ પ્રમાદ વિષય તજ પંચ, પાલે પંચાચાર છે સે ભવીયાં૧૩ .
કલશ. નિત્ય જપિઓં નવકાર, સાર સંપતિ સુખ દાયકા સુહ