________________
સ
વિશ્વાસ રે. ॥ વાં૦૫ ૩૦ ૫ સાસને કહેવરાવજો, ઈંડાં આવ્યાના ભાવ રે; પછે જેહુવા પાસા પડે, તેડુવા દેજો દાવ ૐ. ॥ વાં॰ ॥ ૩૧ ૫ મુઝ અવગુણની ગાંઠડી, નાખજો ખારે નીર રે; નિજ દાસી કરી જાણજો, મુત્ર નદીના વીર રે. ॥ વાં॰ ॥ ૩૨ ॥ કાગલ લખજો ફિર ફિર, કૃપા કરી એક મન્ન રે; વેહેલાં રિશણ આપજો, શરીરનાં કરજો તલ રે. ૫ વાં૦ ૫ ૩૩ ૫ મુઝ બેહેની વાહલી ધણું, પ્રેમલાલચ્છી જેહ રે; તેહને બહુ હેતે કરી, બાલાવજો ધરી નેહ રે. ૫ વાં૦ ૫૩૪ા (સમસ્યા) રાધાપતિક કરવસે, પાંચજ અક્ષર લેજો રે; પ્રથમ અક્ષર દૂર કરી, વધે તે મુઝને દેજો રે. (ઊત્તરદર્શન) વાં૦ ૫૩પા જો હવે સૂરજ કુંડથી, વિધન થયાં વિસરાલ રે; તા સહુ પુણ્ય પસાયથી, ફુલો મોંગલ માલ રે, ડાવાંના૩૬ા એમ લખી લેખ ગુણાવલી, પ્રેખ્યા પ્રીતમ પાસ રે, દીપવિજ્ય કહે ચંદની, હવે સહુ ફલશે આશ રે. ૫ વાં૦ ૫૩૭ણા ઇતિ.
અથ શ્રીછુટક લાવણી પ્રારંભઃ
રાગ (દીન રયન મૂજે નહીં ચયન કીશે દુઃખ કહેનાં)
દેગયા દાદલદાર સૂના મેરી માઇ; લગ રહી નેમ દરશનકી સરસ આશનાહી. || ટેક. || અખ અજય અલી જો તેમ મેરે શિર છાજે, જાવુકી દેખી જાન જગત સખ લાજે; એસા તેમ નવલએક ખીં અનેાંખા ખાજે, સુર નર મીલ ગાવે ગીત ગગનમેં ગાજે; અબ દોડ દેડ સબ દુનિયાં દેખન આઈ. ॥ ૐ ગયા॰ ॥ ૧ ॥ અમ ચડયા તેમ તેારનકુ આન દિલ ધર કર, સજ આયા સુરંગી સાજ કીલેાલા કરકર ;
23