________________
૧૩
મેં પાયા પરમ આનંદ હરખ હૈયા ભર કર, લે ગયા . પતી નેમનાથ મેરો મન હરકર, સખી સપત મુજ આંગણમેં આજ ચલ આઇ. || દે ગયા॰ || ૨ || અબ એણી અવસરમેં સુરત શ્યામકી લાગી, પશુવનકી સુનિ પૂકાર યા હિલ જાગી; જીણુ લહી પરબતકી વાટ ત્રશના ત્યાગી, શિવરમણી કે શિર બીંદ બન્યા વૈરાગી; અથ્ય તેલ ચડી રાજુલકુ ખડી છટકાઈ. ॥ દે ગયા॰ || ૩ || અબ રેતીકે સરવર મે ટીકે નહીં પાની, જિન ગૂન ગાયા નહીં જાય અલપ જીંદગાની; અબ કઠણ જીવ દુરગતા બન્યા મે દાણી, જિન દાશ કરા ભવ પાર દયા દીલ આંણી; અબ સરન મતિકે બેઠ વિનતી ગાઈ. | દે ગયા દગા દિલદાર૦ || ૪ || તિ.
અથ લાવણી.
ચલ ચેતન અબ ઉડકર અપને, જિનમંદિર જઇયે’, I કિસિકી ભૂંડી નાકહીયે, કિસિકી બુરી નાકહીઇ, ચલા ॥ એ ટેક. ॥ ચરન જિનરાજ તણાં ભેટા; ભવેાભવ સંચિત પાપ કરમ સબ, તન મનસે મેટા. ।। શુકૃત કીજે મારી જાન || શુક્ર॰ | સમકિત અમૃતરસ પીજૈ, જિનવરજીકા ગુણુ ભજિ લીજૈ, લાભ જિન ભગતિકા લહીએ, ૫ ચલ॰ I ॥ ૧ ॥ કરામત મુખસે બડાઇ; તજ તાંમસ તન મનસે સમજકર, ધર આના ભાઈ, ॥ રીતસે બેલે મારી જાન || રી॰ || આતમ સમત્તાથૈ તાલે, મત ભરઞ પારકા પ્યાલા, માન કર તન મનસે રહીએ, II ચલ॰ ॥ ૨ ॥ જોખન દિન ચાર તણાં સંગી; અંત સમે ચેતન ઉઠે ચલે, કાયા પડી