________________
૨૬૪
નહીં લગાર રે. વાંતે ૧૮ છે મેં આગલથી લહી નહીં, સાસુ એહવી નાથ રે; ખાવી ગાંઠની ખીચડી, જાવું ઘેહેલાની સાથ રે.વાં. ૧૯ કાંઈક કાચા પુણ્યથી, સદબુદ્ધિ પણ પલટાય રે; જેમ રાણીને ખેલનું, ખાધાનું મન થાય રે. એ વા છે ૨૦ મે કરી પ્રપંચ એણુ સાસુ, દેખાડો બહુ રાગ રે; પછે વાત વધી ગઈ, થયે પીછને કાગ રે. એ વાંક છે ૨૧ છે કિહાં આભ કિહ વિમલાપુરી, જોયા જેહ તમાસ રે; હાંસીથી ખાંસી થઈ, કરવા પડિઆ વિમાસ રે.
વાં. છે ૨૨ પરણ્યાની સહુ વાતડી, મુઝેને કહી પ્રભાત રે, જે તે ત્યાં હિંજ દાટતી, તો એવડું નવિ થાત રે. વાંબા છે ૨૩ ને મિંઢલની સહુ વાતડી, મેં કહી સાસુને કાન રે, પછે તે ઝાલ્યું ના રહ્યું, પ્રગમ્ ત્રીજું તાન રે. વાં. ! ૨૪ મે માહરૂં કરયું મુઝને નડયું, આડું ન આવ્યું કઈ રે; ચેરની માતા કેઠીમાં, મુખ ઘાલિ જેમ રોય રે. એ વાં રપ છે પસ્તાવો કરે હવે, કહ્યું કાંહિં ન જાય રે, પાણી પી ઘર પૂછતાં, લેકમાં હાંસી થાય રે.વાં. મરદા જે કાંઈ ભાવી ભાવમાં, જે વિધિ લખિયા લેખ રે, તે સવિ ભોગવવા પડે, તિહાં નહીં મીન ને મેષ રે. . વાં. ૨૭ સાસુના જાયા વિના, શોલ વરસ ગયાં જેહરે મુઝ મનડાની વાતડી, જાણે કેવલી તેહ છે. તે વાં. | ૨૮ પણ કુર્કટથી જે નર થયા, તે વિસ્તરશે વાત રે, સાસૂ સાંભલશે કદા, વલી કરશે તપાત રે. . વાંછે ૨૯ છે તે માટે સાવધાનથી, રહેજે ધરિય ઉલ્લાસ રે જેહવા તેહવા લેકમાં, કરશે નહિં.