________________
૨૩૯
હૅમ વર્ણની દેહડી, ધનુષ પચાસ પ્રમાણે; વરશ ત્રીશ લખ આંઉખા, ચાક્રમ જિનવર જાણુ, ॥ ૨ ॥ સમત સિખર કહે શ્યામજી, સિદ્ધ થયા ભગવત; પ્રહુ ઉઠી નિત્ય સમરતાં, પામે ભવજલ અંત. ।। ૩ । શ્રી અનતજિન સ્તવન
ચિત્ત લાંગા અનતજિન ચરનનસે, ચરનનસે પ્રભુ ચરનનસે'. । ચિત્ત॰ ॥ ૧ ॥ એ આંકણી. ॥ અનત નાથōકારેિશન કરકે, મગ્ન ભો હમ મનનનર્સે । ચિ॰ ।। ૨ ।। પ્રભુ દરિશનસે પાપ કટત હુએ, તિમરકટત જ્યુ અરૂણનો. ૫ ચિ॰ ॥ ૩ ॥ આસ કરી દાશ સરણે આયા, ઘેલચ'દ પાયે પરનનસે. ચિ૦ ના ૪ રાઇત.
શ્રી ધર્મજિન ચૈત્ય વંદન. રલપુર પ્રભુ નરમાં, જનમ્યા ધર્મ જિણ ૬;
ભાનુપ સુત ભાનુ સમ, માત સુશ્રૃતાન, ૫ ૧ ૫ વજ્ર લૈંછન તન હૅમ મય, ધનુષ પીસતાલીશ; આયુ વરશ દશ લાખનું, ભાવિ પદ્મ જગીશ. । ૨ ।। સમત સિખર શિવપુર ગયા, અષ્ટ કરમ કરિ ચૂર, કહૈ શ્યામનિત સમરતાં, શુભગતિ હાય જરૂર ॥ ૩ ॥ શ્રી ધર્મજિન સ્તવન
રાગ સારંગ.
મત ધ્યાન સહ્યા જિનકા ધર્', પ્રીતિ પ્રત્તીતિ ધરી ચિત્ત અંતર; એક તુ હી તૂહી કરૂ. ૫ મન॰ ॥ ૧ ॥ જગકે મૂલ ભૂલ ચેતનકી, રાગાદિક અરિ પરિહ, રક્ષત્રય ગુણ