________________
૨૩૮ શ્રી વિમલજિન ત્યવંદન, વિમલ જિનેશ્વર તેરમા, વિમલ હેમ સમ દેહ; કપિલપુરે પ્રભુ જનમિયા, કૃતવરમાં નૃપ ગેહ. / ૧ / શ્યામા માત સુઅર લંછન, સાઠ ધનુષની કાય; સાઠ લાખનું આંઉખો, સમત સિખર શિવપાય. રા.
શ્રી વિમલ જિન સ્તવન (નમ રે નમે શ્રી ક્ષેત્રે ગિરિવર,,) એ દેશી. સે ભવિઆ વિમલ જિણેશર, દુલહા સજજન સંગાજી; એહવા પ્રભુનું દર્શન કરવું, તે આળશ માંહે ગંગાજી. એ સેટ + ૧ એ અવસર પામી આળશ કરશે, તે મૂરખમાં પહેલે
જી, ભૂખ્યાને જેમ ઘેવર દેતાં, હાથ ન માંડે ધેલ જી.પાસે, | ૨ ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડે છે; વિકટ પંથજે પાલે પોલિઓ, કર્મ વિવર ઉઘાડે છે. માત્ર છે ૩ છે તત્વ પ્રીતિ કરિ પાણી પાએ, વિમળા લકે આજી જી; લેયણ ગુરૂ પરમાત્મ દિએ તવ, ભર્મ નાખે સવિ ભાંજી જ છે સેટ છે ૪ ભર્મ ભાગો તવ પ્રભુરૂં પ્રેમ, વાત કરૂં મન ખોલી જી, શરળ પણે જે હઈડે આવે, તેહ જણાવું બેલી છે કે સેવે છે શ્રી નવિજય વિબુધ પય શેવક, વાચક યશ કહે સાચું છે, કેડ કપટ જે કોઈ દેખાવે, તે નહિં પ્રભુ વિન રાચું છે સે ૬ છે ઇતિ.
શ્રી અનંતજિન ચૈત્ય વદન. સિંહસેન સુત અનંતજિન, નગર અયોધ્યા નાથ; સીચાણે લંછન પ્રભુ, સુજસા રાણી માત. છે ૧ છે