________________
ર૩૦
શ્રીવાસુ પૂજ્યજિન ચૈત્યવંદન. વાસુપૂજય જિન બારમાં, ચંપા પુર પતિ નાથ; વાસુપુજ્ય સુત સુંદરૂ, જયો જ્યા જિન માત. છે 1 છે લંછન મહેશ મનહરૂ, લાલવરણ સુભ દેહ; ધનુષ સિતેર સેહામણિ, પ્રણમુ પ્રભુ ગુણ ગેહ. રા લાખ બહુતર આઉખો, વરષ વયા શિવનાર; ચંપા પુર પરમેશ્વરૂ, કહે શ્યામજી સાર. છે 3 છે
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન,
(સાહેબા મોતીડે હમારે,)એ દેશી. રવામી તુમે કાંઈ કામણ કીધું, ચિતડું અમારૂં ચેરી ને લીધું અમે પણ તુમ કામણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં પરશું છે સાહેબા વાસપૂજ્ય જિર્ણા મેહના વાસ પૂજય. એ આંકણી. મન ઘરમાં રહિ ઘર ભા, દેખત નિત્ય રહેશું થિર ભા; મન વૈકુંઠ અકુંચિત ભકર્તે, યોગી ભાખે અનુભવ યુક્તિ. સારા છે ૨ લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ધર તુમે આવ્યા, પ્રભુ તો અમે નવ નિધિ રિધિ પાવ્યા. સારા છે સાત રોજ અલગા જઈ બેઠા, પણ ભકતેં અમ મનમાં પેઠા, અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણું ખડ ભડ દુઃખ સહેવું. એ સાવ છે ૪ ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એ કે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હલશું. સારુ છે પો