________________
ર૩૬ કારી છે સાહેબા રે, પ્રણમે પાતિક જાય, સહેજસુંદર ગુરૂ શય ને રે, નિત્યલાભ પ્રભુ ગુણ ગાય. શી. ૧ ઈતિ.
શ્રી શ્રેયાંસાજિન ચેત્યવાદન શ્રેયાંસજિન અગિયારમાં, નૃપ વિશનુ જ તાત; ખડગી લંછન સિંહપુર, જનમ્યા વીશન માત.૧ એંસી ધનુષની દેહડી, કંચન વર્ણ સુહાય, લાખ ચોરાશી વર્ષનું, આય પરમપદ પાય. ૨ સમત શિખર ગિરિવર પ્રભુ, શિવસુખ દાતા દેવ; કહે શ્યામજી આપજે, ભવભવ મુજને સેવ. 3
શ્રી શ્રેયાંસજન સ્તવન.
(આજ આનદ અપાર) એ દેશી. મહેર કરો મહારાય, હમપર મહેર કરે માહારાય છે એ આંકણી. . તુમ બિન સુખદુખ અંતર ગતકી, કીશ આગે કહી જાય છે હમ છે ? તે અપને સેવક કે સબ ચાહે, તુમ કયું રહે હો ભુલાય. એ હમ | ૨૫ કુછ ચુક પડી હૈયે હમ, તે દીજે બકસાય. હમ | ૩ તુમ હે સબલ નિબલ હમ સ્વામી, જેર કછુ નવ થાય છે હમ છે જ છે સેઈ બાત કર તુમ સાહેબ, જો કછુ આવે દાય.
હમ | ૫ | એસે જૈન સંદેશો શિવપુર, જે આવે પહેચાય. એ હમ શું છે ગુનબિલાસ શ્રેયાંસ કૃપા કરી, લીજે પાસ બુલાય છે હમ છે ૭. ઈતિ,