________________
૩૫
શ્રી વડ઼ લછન જિન તણું, લક્ષ પુરવનું આય સાવન વરણે સેાભતી, તેવુ ધનુષની કાય. । ૨ ।। સમતસિખરગિરિ શિવવસ્થા, મુજને પણ પ્રભુ આસ; પૂર્ણ કરા પરમાતમાં, કહે શ્યામજી દાસ, ૫ 3 li શ્રી શીતળન્જિન સ્તવન.
શીતળ જિનવર સાંભલા રે, ગુણ નિધિ ગરીબ નિવાજ; દેખી રેિશણુ તાહેરા ૐ, સફલ થયેા દિન આજ. ાશીતલના ।। ૧ ।। સુરત તાહારી સેાહામણી રે, લાલ અમૂલક નંગ, જાણીયેં કલ્પદ્રુમ સારખી રે, કીધી પ્રીત અભંગ. ॥શી ॥ ॥ ૨ ॥ àાલે નયણે કરી રે, મલજો મુજને સ્વામ, અંતર જામી છે. માહેરા રે, ભવ દુઃખ ભજણ ડામ, શીબા ॥ ૩ ॥ સાચો સાજન તુ મલ્યા રે, પ્રીત કીધી પરમાણુ; હૈયડે ભીતર તુ` વચ્ચે રે; ભાવે જાણ્ મ જાણુ. ૫ શી॰ ॥ ૫ ૪ ૫ ધરણી તલમાં જેવતાં રે, અવર મલ્યાં મુજ લાખ; પણ તે હું નહીં આદરૂ રે, શ્રી પરમેશ્વર સાખ. ॥ શી॰ ॥ ।। ૫ ।। સીતાને મન રામજી રે, રાધાને મન કાન, ભ્રમ માલતી ફૂલડેં રે, તેમ પ્રભુશુ' મુજ તાન, ૫ શી॰ ॥ ૬ ॥ રાયણીને મન ચલા રે, જેમ મારા મન મેહ, ઈંદ્રાંણીને મન ઇલા રે, તેમ પ્રભુશુ મુજ નેહ. ! શી । ૭ । અમને તમારા છે આસો રે, નહીં કાઇ ખીાશુ વાદ; સાચા સેવક જાણુસા રે, તે સત્રિ પૂરસેા લાડ, ॥ શી॰ । ૮ । અચલ ગચ્છને દેહરે રે, મુંધરા નગર મઝાર; મહીમાવત મયા કરા રે, ભવ દુઃખ ભંજણ હાર, ૫ શી॰ ાકા સાનિધ