________________
૨૩૪ શ્રી સુવાધજન ચૈત્યવંદન, સુવિધ સુવધિ સેવીયેં, કાંકદી પૂર નાથ; સુચિવ નૃપ નંદન પ્રભુ, રામા રાણી માત. ૧૫ લંછન મગર મનહરૂ, લાખ પુરવ બે આય; સ્વેત વર્ણ સે ધનુષનું, સરિર સુ કેમલ પાય. રા સમત સિખર શિવ પદ લધું, નવમ જિનેશ્વર રાય; નમતાં નીચ્ચે નવનિધિ, કહે શ્યામજી થાય. ૩
શ્રી સુવાધજન સ્તવન. લાગો લાગો રે પ્રભુશું નેહ, વસી હઈડામાં મહારો સાહેબ અતિહિ સનેહ. છે વસી છે એ આંકણી. દર્શન પ્રભુજીનું દેખતાં રે, જોતાં મુખની જાત રે, દુરિત પડલ દરે કર્યાં રે, પ્રગટ જ્ઞાન ઉત. છે વટ છે ૧ | સૂરત મનડામાં વશી રે, કાગલ જેમ ચિત્રામ રે; રાત દિવસ સુતાં જાગતાં રે હું તે, નિત સમરૂં પ્રભુ નામ છે વાર છે જેના મનમાં જે વશ્યા રે, તેહને તેહસું નેહ રે મધુકરને મન માલતી રે જેમ, મેર તણે મન મેહ છે વ ૩૫ દેવ અવર દેખી ઘણું રે, ક્યાં ન માને મન રે પ્રભુગુણ સાંકળે સાંક રે એતો, આલેચે નહી અન્ય. છે વટ છે જ છે સાહેબ સુવધિ નિણંદની રે, હું ચાહું બે ભવ સેવ રે, હંસ રતન કહે માહરે રે કાંઈ, લાગી એહિ જ ટેવ. એ નવ છેપ છે
શ્રી શીતળજન ચૈત્યવંદન. શ્રી શીતળ દશમાં પ્રભુ, ભઠ્ઠિલ પુર અવતાર દ્રઢરથ રાજા સુત સુગુણ, નંદામાત મલાર, છે ૧છે