________________
२४० નિરમાલ કરકે, દુરગતિ દુખમે નાપડું. મન મે ૨ જિનવર નામ ધ્યાન નાવા ચઢિ, અગમ અતટ ભવજલ તરૂં ગુનવિલાસ ધર્મનાથ કૃપાકરી, શિવકમલા હેલાં વરૂં. મન ધ્યાન | ૩ | ઈતિ.
- શ્રી શાંતિજિન ચૈત્યવંદન. શ્રી શાંતિ પ્રભુ સેલમાં, વિશ્વશન નૃપ નંદ; અચિરા માતા ગજપુર, મૃગ લંછન સુખકંદ. ૧ ચાલિશ ધનુષનિ દેડી, લાખ વરષ જિન આય; કહે શ્યામજી હેમ તન, સમત શિખર શિવપાય. રા
શ્રી શાંતિ જિન સ્તવન,
(રયો રે આવાશ દુઆર) એ દેશી. ઘન દિન વેલા ઘન ઘડિ તે, અચિરા નંદન જિન યાદિ ભેટશું છે; લહિશું રે સુખ દેખી મુખ ચંદ, વિરહ વ્યથાના દુઃખ સવિ મેટશું છે. 1 જા રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમે છે; ચાખે રે જેણે અમિ લવલેશ, બાટશ બુક તસ રૂચે કિમે છે. જે તુજ સમકિત રસ સ્વાદને જાણ, પાપ કુંભ રસ બહુ દિન ચખ્યું , સેવે તે કરે કર્મને ત્યાગ, વા છે તેણે સમકિત અમૃત ભખ્યું છે. જે ૩ છે તાહારું ધ્યાન તે સમકિત રૂપ, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહ છે; તેહથી રે જાએ સધલાં પાપ, ધ્યાતા રે દય સ્વરૂપ હોય છે જ. ૪દેખી રે અભૂત તાહરૂં રૂપ, અચરજ ભવિક અરૂપી પદ વિરેજી,