________________
૨૧૭, સાખ, કૂડા જનશુ કથન સભાખ છે ૧૦ છે અનંતકાય કહી બત્રીશ, અભક્ષ્ય બાવીસે વિશ્વાવીશ તે અભક્ષ્ય નવી કીજે કિમ, કાચા નું ફલ મત જિમે. છે ૧૧ છે રાત્રી ભેજનને બહુ દોષ, જાણીને કરજે સંતોષ, સાજી સાબુ લેહ ને ગલી, મધુ ધાવડી નહિ વેંચીશ વલી. ૧રા વલી ન કરાવીસ રંગણ પાસ, દુષણ ઘણું કહ્યાં છે તાસ; પણ ગલજે બે બે વાર, અણગલ પીતાં દેશ અપાર, ૧૩ જીવાણની કરજે યત્ન, પાતિક છડી કરજે પુન્ય, છાણા ઈધણ ચૂલે જેએ, વાવરજે જેમ પાપ ન હૈએ. છે ૧૪ ધૃતનીપરે વાવરજે નીર, અણગલ નીર મ દેજે ચીર; બારે વ્રત સૂધા પાલજે, અતિચાર સઘલાં ટાલજે. ૧૫ છે કહ્યાં પનરે કમંદાન, પાપ તણી પરહરજે ખાણુ, શીસ મ લેજે અનરથ દંડ, મિથ્યા મેર્લ મભરજે પિંડ. ૧૬ સમકિત સુધ હૈયડે રાખજે, બેલ વિચારીને ભાંખજે; ઉત્તમ ઠા ખરચીશ વિત્ત, પર ઉપગાર ધરી શુભ ચિત્ત. ૧૭ છે તેલ તક વૃત દૂધ ને દહી, ઉઘાડા મત મેલીશ સહી; પાંચ તિથી મકરીશ આરંભ, પાલ શીયલ તજી મન દંભ. ૧૮ દિવસ ચરમ કરજે વીહાર, ચારે આહાર તણે પરિહાર, ચાર સરણાં કરી દ્રઢ સુજે, સાગારી અણસણ લેજે. ૧૯ાા કરે મનોરથ મને એહવા, તીરથ સેન્રજા જેહવા; સમતશિખર આબૂ ગિરનાર, જે ભેટે તે ધન અવતાર. ૨૦શ્રાવકની કરણી છે એહ, એહથી લહીયે ભવનો છે;આઠે કર્મ પડે પાતલા, પાપ તણાં છૂટે આમલા.. ૨૧ . વારૂ લહી અમર વિમાન, * 10