SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ અનુક્રમેં લહીય શિવપુર ઠામ; કહે જન હર્ષે સીખામણ અહ, ઉત્તમ જીવ પાલે! ધરી ને ॥ ૨૨ ॥ તિ. 2:30: અથ અભક્ષ્ય સ્વાધ્યાય પ્રારંભઃ (જિન શાસન રે સુધી સટ્ટહા ધરા) એ દેશી. ચાલ. ॥ મિથ્યામત રે, કુમતિ કદાગ્રહ પરિ; સહિ પાલેા રે, તે નર સમકિત મન ખરો. ॥ ત્રુટક । મન ખરે સમકિત શુદ્ધ પાલેા, ટાલા ઢાષ યા પરા; ધુર પંચ અણુવ્રત તીન ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત ધરા ૫ એમ દેશિવરતી ક્રિયાનીરતિ, સુણા ભવિયણ મન રૂલી; દાખવીયેં ગુણ પરકરા, દોષ મતકાઢા વલી, ૫ ૧૫ ચાલ. ॥ મત કાઢા રે લેાભી નર ફૂડા કરી, થઈ સાવદ્ય રે અભક્ષ્ય ખાવીશ પરિહા; વડે પીંપલ રે પીંપર તે કચુંબર, ઉંબર કુલ ૨ે રખે તુમે ભક્ષણ કરે. ॥ ત્રુટક ૫ રખે તુમે ભક્ષણ કરો માખણ, મદ્ય મધુ આમિષ તણું; વિષ હેમ કરહા થડ પરહા, દેાય મૂલ માટી ધણેા. પરહરિય સજ્જન રયણી ભેાજન, પ્રથમ દુર્ગતિ બારણુ; મત કર। વાલૂ અતિ અસ્સ્ત્ય, રવિઉદય વિષ્ણુ પારણુ. ॥ ૨॥ ચાલ. ॥ અથાણું રે અનંતકાય સર્વિ નિમિર્યે, કાચાં ગારસ રે માંહી કઠોલ નિવ જિમિયે; વલી બેંગણ રે તુચ્છ કુલ સવિ ઋડિયેં, આપણુ પરે રે વ્રત લીધું નવ ખડીયેં. ના ત્રુટક ના નવિ ખંડીયેં સવિ તેમ લેઇ, છે એ કુલ વ્રત ભંગનું, અજ્ઞાનકુલ બહુ બીજ ભેાજન, ચલિત રસ હાએ જેના, ૫ સવર આણી હૃદય જાણી, તોને ખાવીશ
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy