________________
૨૧૩
ગુણ અંગે ધરા, જિમ શ્રાવકપણું સૂકું વા; પડિત શાંતિવિજયને શિષ્ય, માનવિજય કહે ધરી જગીશ. ૫૧૧૫ ઇતિ. અથ શ્રી શ્રાવક કરણીની સઝાય.
ચાપાઇ.
શ્રાવક તું ઉઠી પ્રભાત, ચારધડી લે પાછલી રાત; મનમાં સમરે શ્રી નનકાર, જેમ પામે ભવસાયર પાર. ॥ ૧ ॥ કવણુ દેવ કવણુ ગુરૂ ધર્મ, કવણુ અમારૂ છે કુલ કર્મ; કવણુ અમારોછે વ્યવસાય, એવું ચિત‰ મનમાંય. ૫ ૨ ૫ સામાયિક લેજે મન સુદ્ધ, ધર્મની હૈડે ધરજે બુદ્ધ; પડિકમણુ કર રયણી તણું, પાતિક આલેાઇ આપણુ. ॥ ૩ ॥ કાયા શક્ત કરી પચ્ચખ્ખાણ, સુધીપાલી જિનવર આણુ; ભણજે ગણજે સ્તવન સઝાય, જિણ ુતિ નિસ્તાર થાય ॥ ૪॥ ચિત્તારે નિત્ય ચાદેનીમ, પાલે દયા જીવતાં સીમ; દેહને જાઇ જુહારી દૈવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ. ॥ ૫ ॥ પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મેહાટા મુક્તિ દાતાર, જે ઉથાપે જિનવર દેવ, તેહુને નવ દંડકની ટેવ, ॥ ૬ ॥ ઉપાસરે ગુરૂ વન જાય, સુઅે વખાણુ સદા ચિત લાય; નિર્દેષણ સુજા આહાર, સાધુને દેજે સુવિચાર. ॥ 9 ॥ સામિ વત્સલ કરજે ધણા, મેઢાટા સગપણ સ્વામીતણા; દુ:ખીયા હીણા તીણા રૃખ, કરજે તાસ ક્રયા સુવિશેક. ॥ ૮ ॥ ધર અનુસારે દેજે દાન, માહાટા શુ મકરે અભીમાન; ગુરૂને મુખ લેજે આખડી, ધર્મ ન મુકીશ એકે ધડી. II & II વારૂ શુદ્ધ કરજે વ્યાપાર, આછા અધિકાના પરિહાર; મ ભરજે દંડની મૂડી