________________
૧૯૯
નિર્જરા જાણી, પાંણી ઢાલે અપાર રે. ॥ પ્રાણી॰ || ૪ || જયણાયે' જિનપૂજા કરતાં, લાભ તણા નારું પાર ;અણુ ઉપ ચાગે' દ્રવ્ય ક્રિયા કહી, વા અનુયોગદ્વાર રે, ॥ પ્રા॰ ॥ ।। ૫ ।। શરીરવિભૂષા કરવા બેસે, કાજલ ઘાલે આંખે; પટિયાં પાડે ને મૂછ મરડે, આરસી આગલ રાખે રે, ॥ પ્રાણી Â ૬ જિનઆશાતના કરતાં નડરે, શ્રાવક નામ ધરાય; પ્રવચનસારવવાઈ જોતાં, કર્મબંધ તરસ થાય રે. ॥ પ્રાણી || ૭ || દેવદ્રવ્ય લઈ ખાઇ બેસે, ભમવા ભવેાધિ ભાવે; પ્રશ્નવ્યાકરણ નિવૃત્તિયે ભાંખ્યુ, બાધબીજ તસ જાવે રૅ. II પ્રા॰ ॥૮॥ રયણીયે' જિન દરશન વ, સધપટ્ટની સાખ; અવિધિસે જિન દરશન કરતાં, સમકિત થાયે રાખ રે. ॥ પ્રાણી॰ । - । પડિક્કમણુ કિરિયા કરે બેઠાં, મુખ ઉધાડે બેલે; ફેકટ કિરિયા તેહની કહિયે, બૃહદાવશ્યક બાલે-૨, ૫ પ્રાણી॰ ।। ૧૦ । સામીવત્સલ નામ કરીને, ધર ધર માગે નાણું; દાનના સંગ્રહ જિનવરે ભાખ્યા, ઠાણાંગ દશમુઠાણુ ૨. ૫ પ્રાણી ૫ ૧૧ ૫ જ્ઞાતિજમણ જેમ ભેલા હાચે, સામી” વત્સલ માંય; એઠું નાખે અસયતિ પેખે, વત્સલ ધામી કહિયે રૅ, ॥ પ્રાણી ।। ૧૨ ૫ યે ચૂકયા બારે ભૂલ્યો, પંચનું નામ ન જાણે; માઢા માંટે વિરાધ તે રાખે, નારૂં શ્રાવક અહિનાણે રે. ૫ પ્રાણી॰ ॥૧૩॥ કુગુરુ આવે હરખજ પાવે, દેપાલાના સાથી, જેમ જેમ નાચ નચાવે કુગુરૂ, તેમ તેમ ઉલ્લુસે છાતી હૈ. !! પ્રાણી॰ ॥ ૧૪ ૫ સદગુરૂ દેખીને છુપી જાવે, અથવા માંડે દ્વેષ; અલ્પ આઉત્તુ ખાંધે તે મૂરખ,
.