________________
૨૦૦
પંચમ અંગે દેખ રે. પ્રાણી છે 1 | શ્રાવકની એ સરધા દેખી, શ્રાવિકા તેપણ ચૂકી, દેવી દેવ મનાવણ ચાલી, પુત્રતણી થઈ ભૂખી રે. પ્રારા ૧૬ પડિકમણું કરવાને આવે, વાતે વાત સાંધે, કહીક પાપ મિટાવણ આવે ,બાર ગુણુ વલી બાંધે છે. પ્રાણી છે 1 છે ચંદનબાલા આપ બનીને, સુગુરૂ ગણે મહાવીર, રૂપાસૂપડિ સેવન બાજુલા, પડિલામે ધરી ધીર રે છે પ્રાણી છે ૧૮ પાસસ્થાદિકને સુગુરુ જાણી, વ્રત ધારે તપાસ, દિનકૃતવૃત્તિ એમ ભાં
ખ્યું, ફેકટ તપ હેય તાસ રે, છે પ્રાણી છે ૧૯ દેવ ગુરુ પર શ્રદ્ધા રાખે, શંકા કંખા વારી. સૂત્રમાં ભાંખ્યું જે તેમ ચાલે, તે શ્રાવક આચારી રે, પ્રાણી | ૨૦ | સડશઠ ભેદ તણે અનુસારે, શુદ્ધ રુચિ જે ધરશે, ધન્યવિજયસુખ અનુભવલીલા, સહેજે શિવવધૂ વરશે રે. જે પ્રાણી છે ૨૧ છે
અથ કૈધની સઝાય. કડુવા ફલ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, રસતણાં રસ જાણજે, હલાહલ લે. કડુવાવ | ૧ | કે કોડપૂરવ તણું, સંજમ ફલ જાય, ક્રોધ સહિત જે તપ કરે, તે લેખે નથાય. તે કહે છે ૨ | સાધુ ઘણું તપી હતો, ધરત મન વૈરાગ, શિષ્યને ક્રોધ કીધે થયે, ચંડકસી નાગ. ને ! 3 આગ ઉઠે જે ઘર થકી, પહેલું તે ઘર બાલે; જલનું જગ જે નવી મલે, તો તે પાસું પરજાલે. છે ક . ૪ ૫ ક્રોધતણી ગતિ એહવી, કહે કેવલજ્ઞાની; હાનીકરે સર્વ હેતની, જાલવજે રે પ્રાંણી. ક | ૫ | ઉયરતન કહે કૈધનેં,